SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ ( પ્રથમખંડ ) સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન નેાજ ચાવડા સાથે કર્વાની તૈયારી થતાં કુંવરો ચકુવાએ પેાતાના પિતાને તેમજ ભાઇને ઉપરની બધી વાત જણાવી, પણ તેઓએ કબુલ રાખી નહિ. છેવટ કનેાજ ચાવડાની સાથે લગ્ન કરસા તા મરણ પામી સ્રીત્યા આપીશ. આમ કુંવરીના દૃઢ વિચાર જાણી તેને રથમાં એસાડી, એક કવિ તથા કેટલાક અમીર સાથે થાડું લશ્કર આપી સિંધ તરફ વેળાવી દીધી, એ વખતે પહેલી નવચાંદ્રી પાડી હતી, તે પણ સાથે હતી, મજલ દર મજલ કરતાં સિંધ લગભગ આવ્યા ત્યારે એ નવચાંદ્રી વીયાણી, અને ભેસ થઇ. ૩ર કુંવરીએ સિંધ પ્રદેશમાં પ્રવેશ કર્યાં ત્યારે જામ લાખાઘુરારાના વખાણ ગમેગામ સાંભળવામાં આવ્યાં, અને એ કિર્તીગાનથી તેમને અતિ આનદ થયા પરંતુ જ્યારે નગર સઐ શહેરને પાદર આવી, ડેરા તંબુ નખાવી ઉતારા કર્યાં ત્યારે કવિ તથા અમીરાની માત પેાતાનું સામૈયુ કરી તેડી જવા લાખા ધુરારાને કહેવરાવ્યુ, એ વખતે જામ લાખા લગભગ ૯૧ વરસની અવસ્થાએ અશક્ત થઇ બીછાનામાં પડ્યો હતા, અમીરાએ નજરે જોઈ જાણ્યુ` કે આ બીમારીના મરણ બીછાનેથી લાખા મચશે નહિ તેા પણ સઘળી બીના લાખાને કહી, લાખે પાટવી કુંવર મેહને ખેલાવી આવેલ કુંવરી સાથે મેાડનુ લગ્ન કરવાની સુચના કરી. અમીરો પણ તે વાતમાં સમત થતાં, મેાડ સામૈયુ લઇ ગામ બહાર આવ્યા. ચકુવાને એ બધા ખબર થતાં માડને પાતાના રથ આગળ ખેલાબ્યા અને મેાડને ઉદ્દેશી કહ્યું કેઃ— ॥ વુદ્દા ॥ कीरत संघा कोट, लाखे लखुं अडेआ || ૩ન અસાંનો ગોઢ, મોડ ગમરૢ શહેબા || ? ॥ અ—લાખે કિર્તી રૂપી લાખા કાટ ચણાવ્યા છે, અને તેથીજ એ મારે મનના માનેલ (ગાડી) મિત્ર (પતિ) છે. મેાડ તા મારા (ગભરૂ) બાળક છે તેમ માનુ છું. એમ કહેતાં પધારો. કુમાર કહી મેાડનાં દુ:ખણાં (આવારણા) લઇ અને જણાવ્યું કે હું મન ક્રમ વચને જામ લાખાને વરીજું તેથી તેના હાડમાં પ્રાણ હેય ત્યાંસુધી પણ હું તેની સાથે ફેરા ફરીસ, તમેા તા મારા પુત્ર છે માટે મને જામ લાખા આગળ લઈ જાવ, અમીરો વગેરે કહે જામ લાખા પથારીવશ પડ્યાછે તેા તેવી સ્થિતીમાં ત્યાં કેમ જઇ શકાય ?
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy