SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ३० શ્રીયદુવ’શપ્રકાશ (પ્રથમખંડ ) પણ ધાડાધ્રોડી નામે જાહેર છે. ત્યાંથી ધાડાને એકદમ સખત પુર જોસમાં દાડાવી મેલા રસ્તામાં એક મેટુ. વડનુ વૃક્ષ આવતુ તે નીચેથી રસ્તા ચાલતા હેાવાથી જ્યારે ધાડા બરાબર વડ નીચે આવતા ત્યારે લાખા ધુરારો એ વડની ડાળને પાતાના બન્ને હાથે વળગી રહી સાથળની ભીસથી ધાડાને અધર ઉંચકી લેતા દોડતા ઘેાડા એકદમ ઉચકાવાથી એક સેલારા (હીચકા) ખાઇ પછી હાથ છુટો થતાં પાછે. રસ્તા ઉપર ઢાડતા જતો આવી રીતે દરરોજ સવારે જ્યારે શિકારેથી વળતા ત્યારે વડ નીચે ધેાડા ઢાડાવી ડાળીચે વળગી એક હિંચકા ધાડા સીખે ખાઈ પછી શહેરમાં જતા શહેરના ઘણા લેકે આ તમાસા જોવા તે વડ આગળ અગાઉથી આવી જતા લાખાને તમામ હથીયારાથી સજ્જ થયેલેા અને અખતર તથા પાખર સીખે દોડતે ઘેાડે વડલાની મજબુત ડાળે હિંચકતા જોઇ લાકે ઘણું જ આશ્ચય પામતા અને એ વાત કર્ણાપક અન્ય દેશામાં પણ ફેલાઇ જતાં દરરાજ દેશ દેશાવરના માણસો પણ જોવા આવતા એ કબીરવડ સરખા વડે હિંચકા ખાઇ લાખા જ્યારે ખાંખાર મારતા ત્યારે તેની ર (ગર્જના) ઘણે દૂર સભળાતી અને તેથી વર્ષીદની ગર્જના સમજી મેારલાઓ ખેલી ઉડતા જેમ કેસરીસિંહની ઘુર ઘણે દૂર સંભળાય તેમ જામ લાખાની ધુર પણ ઘણે દૂર સભળાતી હાવાથી લેાકા તેને લાખા ધુરારો” કહેવા લાગ્યા અને એ વડને “લાખાવડ” કહેતા ધાડા પણ પહાડી પરંજામી હતો અને દરરોજની પ્રેકટીસથી હાલ જેમ સરકસમાં જાનવરો કામ કરે છે તેમ તે કામ આપતો. કચ્છમાં આવેલા ગરડા પ્રાન્તમાં પાગઢના રાજા વિક્રમ ચાવડાની કુંવરી ઐાધી ચાવડી (ઉર્ફે ધીમા) સાથે જામ લાખે લગ્ન કરેલ હતા, ને તેનાથી તેને મેાડ, વરૈયા, સાંધ, અને એફ એમ ચાર કુવો થયા હતા. એ ચારે કુવો માટી ઉમરના થયા પછી સંવત્ ૯૫૬માં લાખીયારભડ ગુજરી જતાં જામ લાખા રારા સમૈ” નગરની ગાદીએ બેઠા, એ વખતે તેની ઉમર ૬૫ થી ૭૦ વરસની હતી કેટવાક વરસો પછી લાખા વૃદ્ધ થવાથી રાજ્યને તમામ કારભાર તેના પાટવી કુંવર મેાડ કરતા એ વખતે ખેરગઢના રાજા સૂર્યસિંહ (ઉર્ફે સારવાન) ગાહેલની કુંવરી ચકુંવરથ્યા (ઉર્ફે ગાડખા)નું સગપણ રોકેટના રાજા કનેાજ ચાવડા સાથે કરેલું હતું, પરંતુ દૈવયોગે ચંદ્રકુવરમાની નાની ઉમરે એક એવા બનાવ અન્યો કે એક દિવસ રાજભુવનના રા આંગણમાં એક ભેંસ વીયાણી અને તેને લાખા રારાની પેઠે ઝાલાડમાં લીંબડી ભાયાતના ગામ મેાજે કંથારીઆના રાણાશ્રી ડાસાભાઇ વરસાજી પણ સાથળની ભીંસથી દોડતા ઘેાડે। ઉંચકી વડની ડાળીએ સેલારા ખાતા તે ડેાસાભાઇ વિ. સં. ૧૮૮૦ માં કાડીના ધીંગાણામાં નાગનેશ ગામની સીમમાં કામ આવ્યા હતા આ હકીકત તેના વંશજો આગળથી સાંભળેલ છે એકસો વર્ષ પહેલાં રાણાશ્રી ડેાસાભાઇ તે પ્રમાણે સેલારા ખાતા તેા એક હજાર વર્ષ પહેલાં લાખા રારા વિષેની હકીકતમાં કઈ પણ શંકાની દૃષ્ટિએ જોવા જેવું નથી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy