________________
તૃતીય કળ]
ગવરીદડ તાલુકાને ઇતિહાગ, નામદાર ઠા. શ્રી. દીપસિંહજી સાહેબનાં લગ્ન ઈ. સ. ૧૮૮૬ ૫ અંકેવાળીએ થયેલાં છે, એ ઝાલીરાણીશ્રી, હમજીબાને પેટે ગાદીનાવારસ કુમારશ્રી. ભવાના સંહજી સાહેબનો જન્મ તા. ૪ નવેંબર સને ૧૮૯૪ માં થયું છે, એ પાટવીકુમારશ્રી ભવાનીસિંહજી સાહેબ બે. રાણુઓ પરણ્યા છે.
* [૧] હીરાકુંવરબા તે પાલીતાણું તાબે મોતીસરીના ગોહેલથી હિંમતસિંહજીનાં કુંવરી અને [૨] ચંદ્રકુંવરબા તે ગુજરાતમાં મોગરના ઠાકારશ્રી. અમરસિંહજીનાં કુંવરી આમાંનાં પહેલાં લગ્ન સને. ૧૯૨૨ માં અને બીજાં લગ્ન સને. ૧૯૨૪ માં થયેલાં હતાં, કુમારશ્રી ભવાનીસિંહજી સાહેબે રાજકોટની રાજકુમાર કેલેજમાં કેળવણી લીધેલી છે, અને હાલમાં રાજ્યનો સઘળો કારભાર નામદાર ઠાકોર સાહેબની દેખરેખ તળે, પોતે જાતે કરે છે. ઠાકરશ્રી દીપસિંહજી સાહેબ ઘણાજ ધર્મચુસ્ત અને ભકતરાજ છે, તેઓ નામદારશ્રીનુ સદ્દધર્માચરણ અને આસપાસનું પવિત્ર વાતાવરણ સહવાસમાં આવનારને અનેરી છાપ પાડે તેવું છે, પાટવી કુમારશ્રી ભવાનીસિંહજી સાહેબનાં બીજા રાણીશ્રી ચંદ્રકુંવરબાએ ગાદીના વારસ યુવરાજ કુમાશ્રી લક્ષ્મણસિંહજી ઉ ટપુભા સાહેબનો તા.૩૧ જુલાઈ સને ૧૯૨૬ ના રોજ જન્મ આપે છે.
શ્રી ગવરીદડ તાલુકાની વંશાવળી > (૧) ઠાકોરથી મોડજી થી ૧૮૦ થી ૪થી ૧૨૫મા)
(૨) ઠા. પાંતેજી (૩) ઠા. રાધાજી (૪) ઠા. મેડછ [બીજા]
(૫) ઠા. મેરૂજી
વખતસીંહજી યાજી અમરસીંહજી રતનસીંહજી
[ સાંગણવાલઈ ઉતર્યા. ]
(૬) ઠા. પ્રતાપસિંહજી
હરીસીંહજી લધુભા કેસરીસીંહજી
A [ હડમતીઆ ]
દાદુભા
(૭) ઠા. દીપસિંહજી ઉમેદસહજી મેરૂભા
[ રાજગઢ ] કુમારશ્રી ભવાનીસિંહજી લક્ષ્મણસિંહજી
[ યુવરાજ] .
* ફુટનટ પેજ ૫૮