SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જાતના છે . અર્પણ-પત્રિકા. ' ' યાદવકુળ શિરોમણ, ક્ષત્રિય શિરછત્ર, તેમજ ઔદાર્યાદિ અનેક ગુણ સંપન કૃપાળુ રાજન! ક્રિકેટ કિર્તા મેળવવામાં કીરીટરૂપ. સાહિત્યવિલાસી, અખંડ બ્રહ્મચારી, પ્રાતઃસ્મરણીય મહારાજા જામ શ્રી ૭ રણજીતસિંહજી સાહેબ જી. સી. એસ. આઈ. જી. બી ઈ સાહેબ બહાદુર! પળ પળો, અળ, ففكاشالافكافحالفحالتحاقد نالش نفت شاشاف شفاف આપ નામદારશ્રીની આજ્ઞાનુસાર આ દુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ સંપૂર્ણ કરેલ છે. પરંતુ તે સંપૂર્ણ થયા પહેલાં જ આપ નામદાર સ્વર્ગવાસી થયા, જેથી આપની સમક્ષ રજુ કરવા હું ભાગ્યશાળી ન થયા, તો પણ સદાને માટે આપનો આત્મા અમર ધારી જામનગરની જવલંત કિતિને વિસ્તારના આ ઇતિહાસ આપ નામદારશ્રીના અમર આત્માને સમર્પણ કરી યત્કિંચિત આપની સેવા કરવા કૃતકૃત્ય થયો છું કાલાવડ (રીતળાનું) ) લી. આપનો કૃપાપાત્ર (વામન જયંતી) - કવિ માવદાનજી ભીમજીભાઈ સ. ૧૯૯૧ (હાલારી) | રતનું اینجاسمحات بلدية الشوشحالمجالفد: بیمار استفحال
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy