________________
(ડષીકળા)
જામનગરનો ઇતિહાસ.
૩૯૫
(૪૨) ૧૦ જામશ્રી રાયસિંહજી (૨) હરધોળજી
(હડીયાણું) [૪૩] જામશ્રી તમાચીજી [૨] [૪૪] ૧૨ જામશ્રી લાખાજી (૩)
[૪૫] ૧૩ જામશ્રી જસાજી [૨] [૪૬] ૧૪ જમશ્રી સતાજી [૨] [૪૭] ૧૫ જામશ્રી રણમલજી [૨] દત્તક (૪૮) ૧૬ જામશ્રી વિભાછ* (૨) (૪) ૧૭ મી રણજીતસિંહજી (૫૦) ૧૮ જામશ્રી દિગ્વિજયસિંહજસાહેબ
(વિદ્યમાન મહારાજામસાહેબ)
– યાદવવંશ વિષે પ્રાચીન કાવ્ય – दोहा-- शाम हमारो वेद हे । वष्णीकुल अरी कंश ॥ शाखा हमारी माधुरी । जादव हमारो बंश ॥१॥
– કુંડલીઓ :वष्णी कुळ जदुवंश शुभ । अत्री गोत्र प्रमाण ।। शामवेद सब तें सरस । माधुरी शाखा जाण ॥ माधुरी शाखा जाण । भूप जाडेज प्रमाणो ॥ सिध्धेश्वर माहादेव । महोदर गणपत जाणो । अंबाजी कुळदेवि । तीन परवर हे ताको ॥ अत्री आत्रीही शोम । होय व्रष्णी कुळ जाको ॥२॥
* જામશ્રી વિભાજને મુસલમાન રખાયત રાણીઓથી કુમારશ્રી કાળુભા અને કુ. શ્રી જશાજી નામના બે કુમાર થયેલા તેમાં એક પદભ્રષ્ટ થયા. દેશવટે ગયા.) ને બીજા ગુજરી ગયા. તેમજ તે મુસલમાન રખાયતના હોવાથી જામશ્રી રાવળજીની શુદ્ધ રાજપુત પવિત્ર શાખાની નામાવળીમાં તેઓનાં નામ દાખલ કરેલાં નથી.