SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ યદુશપ્રકાશ. (પ્રથમખંડ) તેજદીવસનીરાત્રે જમલાર મેઈલમાં મહારાજા જામસાહેબની તરફથી વિદ્યાય ગીરી પ્રસંગે હાવરા સ્ટેશનના પ્લેટફોમ ઉપર આગળ કદી ન મળેલી તેવડી મેાટી લેાકેાની મેદની જમા થઇ હતી, જેમાં જામનગરની પ્રજાના સભ્યા તથા ગુજર પ્રજાના ઘણા એક અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થા અને અન્ય શહેરીએ હાજર હતા. મહુારાજા જામસાહેબ બહાદુરના ખાસ સલુનમાં હાજર રહેલાઓએ જઈને હારતારા તે નામદારને અર્પણ કરવાની તથા તેઓશ્રી તરફથી લાયકી ભર્યાં આભારન! વહેણા સાંભળવાની ખુશી હાંસલ કીધી હતી. હારતારા એટલી માટી સખ્યામાં વધી ગયા હતા કે નામદારશ્રીના સલૂનના શણગાર તરીકે કેટલાએક ઉત્સાહી ગૃહસ્થાએ તે હારને ઉપયામાં લીધા હતા તેમજ એક બહાદુર શીઘજી શીધી સાહેબે પેાતાના રજવાડી ઠાઠથી ચાંદીની રકાબીમાં સાનેરી ઢાંકણાસાથેના ફુલનાહાર મહારાજા જામસાહેબને અર્પણ કર્યાં હતા. જે લેાકેાની તારીફનું લક્ષ ખેચતા હતા. એ સખ્યાબંધ હાર પહેરી મહારાજા જામસાહેબ સ્ટેશનપર હાજર રહેલા સર્વાંને દન આપવા માટે સલુનમાંથી બહાર આવી કેટલીકવાર સુધી પ્લેટફામ' ઉપર ઉભા રહ્યા હતા. અને સની મૂલાકાત તથા શુભેચ્છાએ સ્વીકારતાં, મેલ પાંચમીનીટ મોડા, હાજર રહેલાઓના હુ નાદો વચ્ચે ઉપડી ગયા હતા. મેલ ટ્રૅન ઉપડી ગાયા પછી મહારાજા જામ સાહેબ ભારે લેાકપ્રિયતા મેળવી કલકતાથી વિદ્યાય થયા એ વિષે એક જાણીતા ગૃહસ્થે નીચે મુજબ અભિપ્રાય આપ્યા હતા “ દેશી રાજાએ કલકત્તામાં ઘણાં આવી ગયા છે. પરંતુ નામદાર મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિહજી સાહેબે પેાતાના માયાળુ આનંદી અને રમુજી સ્વભાવથી તથા પેાતાની પ્રજા તેમજ પેાતાના દેશી ભાઇએ પ્રત્યેની ખરા જીગરની લાગણીથી સ`કોઇને એટલા બધા આકર્ષી નાખ્યા હતા કે તમામના માઢેથી Àકજ અવાજ નીકળશે ક્રે’ રાજા હૈ। તે। આવાજ હા, ઇશ્વર તેઓશ્રીને લાંબું સુખી આયુષ્ય મક્ષા ' "" જેઓને મગળવારના મૉંગળમય દિવસે નામદાર જામસાહેબને મળેલ અંત:કરણપુર્વક આવકાર નિહાળવાની સુંદર તક મળી હતી, તે એમજ સ્વીકારશે કે ઉપરના અભિપ્રાયમાં લગારે અતિશયાકિત નથી. નવાનગરસ્ટેટ સંસ્કૃત પાઠશાળાના વાર્ષિક ઉત્સવમાં નામદાર મહારાજા જામસાહેબશ્રી દિગ્વિજયસિંહજી સાહેબે આપેલી હાજરી તા. ૨૧-૨-૩૪ નવાનગર સ્ટેટ સસ્કૃત પાઠશાળાના વાર્ષિક મહેત્સવ સમાર’ભમાં મહારાજા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy