SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર યદુવંશ પ્રકાશ (પ્રથમ ખંડ) (૧૮)જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ (વિદ્યમાન) ( ચંદ્રથી ૧૮૭ શ્રકૃષ્ણથી ૧૩૨ જામ નરપતથી ૫૦મા ) તેઓ નામદારશ્રીના જન્મ વિ. સં. ૧૯૫૨ના હાલારી ભાદરવા સુદ ૧૨ (વામનજયંતિ)ના શુભ દીને સડાદર ગામે થયા છે. અને ઇંગ્લાંડમાં કેળવણી લીધી છે. તેમજ ઈન્ડીઅન આમી માં લેફ્ટેનટના હોદ્દો મેળવેલ છે. રાજ્યારાહણુ—વિ.સ. ૧૯૯ના ચૈત્ર વદ ૪ શુક્રવાર તા. ૧૪ એપ્રીલ ૧૯૩૩ના દિવસે રાજ્યાદિના તિલક કરવાનું શુભ મુહૂર્ત હાવાથી ખુદાવિદ મહારાજા જામ શ્રી ૭ દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર છ ધાડાની સેાના ચાંદીની ગાડીમાં, લાન્સર્સીના એસકેટ સાથે શ્રીવિભાવિલાસ' 'ગલેથી એડીગેટ થઇ દરબારગઢમાં પધાર્યાં હતા. તેઓ નામદાર સાહેબની સાથે રાજકુમાર શ્રી મેજર પ્રતાપસિંહજી સાહેબ ડાબી બાજુએ બીરાજ્યા હતા. અને બરાબર નવ અજ્યે મહારાજા સાહેબ દરબારગઢમાં પધાર્યાં. ત્યારપછી ધ્રાંગધ્રાના મહુારાજા રાજસાહેબ ઘનશ્યામસિહજી સાહેબ બહાદૂર તથા સ્વસ્થાન પ્રાળના નામદાર ઠાકરસાહેબ ઢાલતસિંહજી સાહેબ પધારતાં, સહુ નવ અને ત્રીસ મીનીટ જામશ્રી રાવળજીની ટીલાઢ મેડીમાં પધાર્યાં, રાજ્યગાદિ તિલક કરવાની શુભ ક્રિયા શીરસ્તા મુજમ્ મહારાજા જામશ્રી રાવળજીવાની મેડીમાં કરવામાં આવી, તથા જામશ્રી રાવળજીવાળા સિંહાસન તેમજ તેમના હથિઆરાનું પૂજન કરવામાં આવ્યુ. ત્યારપછી ઉખરાના સિ’હ્રાસન ઉપર સિ ́હતુ. ચમ બીછાવેલ, તે ઉપર સવારના સાં૦ ટાઇમ ૧૦-૨ મીનીટે ખુદાવિદુ મહારાજા જામસાહેબ શ્રી ૭ક્રિગ્વિજયસિહજી સાહેબ બહાદૂર બીરાજ્યા તે વખતે ધ્રાંગધ્રાના નામદાર મહારાજા રાજસાહેબ અને ધ્રોળના નામદાર ઠાકોર સાહેબ મહારાજા જામસાહેબની ડૉબી બાજુએ ચાંદીની ખુરશી ઉપર બીરાજ્યા હતા, અને સીસાદીયા ગોકળભાઇ કરશન તથા તેમના પુત્ર દેવજી સિ’હાસનની પાછળ ચમર તથા માછન લઇ ઉભા હતા. સિંહાસન ઉપર ખુદાવિદ મહારાજા જામસાહેબ બીરાજ્યો પછી તુરતજ સ્વસ્થાન કચ્છ તરફથી તરવાર તથા પાષાક ભેટ આપવામાં આવ્યા. તે વખતે પંદર તાપાના બહારની સલામી કરવામાં આવી, તથા નાખત ત્રાંસા નગારાં વગાડવામાં આવ્યાં. ત્યાર પછી નામદાર ધ્રાંગધ્રા રાજસાહેબે તથા ધ્રોળના નામદાર હાારસાહેબે મહારાજા જામસાહેબને ધાળ કરી અને નામદાર મહારાજા જામસાહેએ સામી ધેાળ કરી, ત્યાર પછી ભાયાત, અમલદારો તથા ગૃહસ્થાએ ધાળ કરી. ત્યાર પછી મર્હુમ મહારાજ દિલાવરસિંહજી સાહેબના કુંવરીશ્રી મામાએ ખુદાવિદ મહારાજા જામસાહેબને કંકુના ચાદલા કરી, મેાતી તથા સેાના રૂપાના ફુલથી વધાવી ખુદ્દાવિદ મહારાજા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy