________________
પિડષી કળા)
જામનગરનો ઈતિહાસ ચિતર મન ચિંતા સુદ સાતમ શાલે ઘણી પછમધર પીતા,(આજ) હા ધણું હાલારનો છે ? તારિખ બે એપ્રીલ ઓગણીસે તેત્રીસ ઇસુ છે રવી, ઉદયમાં હીલ,(ત્યાં) હાલ્ય ઘણું હાલારનો ૩ છે. કેહીનુર કળ ભાણ,(આજ) હિંદતણે હાલ ગયો છે પછમધરાનાં પ્રાણ, રાજા ગ રણજીતસિંહ ૪ ઉટપુરને જોધપુર, કાશિમર અલવર તણું છે ભાંગી ભીડ ભરપૂર (હવે, ગયે સુરપુર ભિડ ભાંગવા . પ પતિઆલા મહિજૂર, જુનાગઢ ને નિજામની . ભાંગીભીડ ભરપૂર (હવે, ગયે સુરપુર ભિડ ભાંગવા ૬ . જાળવીયું જદુરાણુ, (ત) રાજાનું રજવટપણું પરમારથમાં પ્રાણ, હેમ્યાં ધણી, હાલારના ૭ . સુધાર્યો રજપૂત સમાજ, શહેર જામાણે સુધારીઉં છે સુરપુર સુધારણ કાજ,(આજ) હા ધણી હાલારને ૮ છે બ્રહ્મચારી કેઇ ભૂપ, ભા નહી કયાંય ભેમમાં, રણજીત ઇશ્વર રૂ૫, (આજ) હકિમ ગયે હાલારના ૯ છે કઠીન વિપરીત કાળ, ભરતખંડ જ્યાં ભેગવે છે ત્યાં રણજીત તતકાળ,(ગ) ચીતે અમરાપુરી કે ૧૦ છે પછમતણે પતશાહ, હિંદતણેજ હીરે ગયો છે, (હવે) સુની થઈ શહેનશાહ, રામરૂ૫ રણજીત જતાં ૧૧ છે વળવળતી વિલાત, રણજીતવિણ રઝળી પડી છે અતિઅંતર આઘાત, આંસુ, રે અમેરિકા ૧૨ ભુરા મેંક ભેચક થયા, ગરા કેક ગભરાય લેડીઝ અંતર લાય; જાગી જામ રણજીત જતાં . ૧૩ આવતે એપ્રીલ માસ, ત્યારે થતા)ઈંગ્લાંડ જવા ઉતાવળ આજ એપ્રીલ વૈકુંઠવાસ,(હવે) વિલાતવાટ જોતી રહી. ૧૪ જીવણસુત જદુનાથ, દેવીસીહ, ને દીલાવરે, છે