SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૫ ચંદ્રથી ૮મે કેષ્ટા ૧૬ ઉષ્ણુ ર૪ દાસાહું ૩૨ કરંભી ૯ બનવાન ૧૭ રૂચક ૨૫ ઑામ ૩૩ દેવરાત ૧૦ સ્વાહી . ૧૮ જયા મેઘ ૨૬ મુતક ૩૪ દેવક્ષત્ર ૧૧ રૂપેક ૧૯ વિદભ - ૨૭ વિકતિ ૩૫ મધુ ૧૨ ચિત્રરથ ૨૦ ક્રથ ૨૮ ભિમરથ ૩૬ કુરૂ ૧૩ શશબીન્દુ ૨૧ કુંતિ ૨૯ નવરથ ૩૭ અનુ ૧૪ પ્રથુસવા ૨૨ દૃષ્ટિ ૩૦ દશરથ ૩૮ પુરૂહાત્ર ૧૫ ધમ ૨૩ નિવૃતિ ૩. આયુ ૪૦ સાત્વત એ સાત્વતને સાત પુત્ર હતા તેમાંથી વૃષ્ણિ ગાદીએ બેઠે. ૪૧ વૃષ્ણુિ (ચંદ્રથી અમે ચક્રવર્તિરાજા) વૃષ્ણિરાજા મહા તેજસ્વી અને પરાક્રમી થયા, તેણે અનેકવાર પૃથ્વીના રાજાઓને જીતી પિતે ચક્રવર્તિ થયા હતા તેણે વેદધર્મને ફરજીયાત પૃથ્વીમાં ફેલાવેલ હતો. આવા ધર્મિષ્ટ અને પ્રતાપી રાજાના નામથી યાદ વૃષ્ણુિક કે વૃવિષ્ણુય (ણિક ગેa) કહેવાયા તે પછી ચંદ્રથી કર સુમીત્રણ કપ વૃષ્ણિ ૪૮ સુર ૫૧ સ્વયભેજ ૪૩ શિની ૪૬ ચિત્રરથ ૪૯ ભજમાન પર હદીક ૪૪ અનમિત્ર ૪૭ વિદુરથે ૫૦ શિની ૫૩ દેવમીઢ ૫૪ સુરસેન સુરસેનને નવ દીકરા અને પાંચ દીકરીઓ હતી તેમાં મેટા વસુદેવ હતા અને તેની મોટી પુત્રી વૃદ્ધશર્મા રાજાને આપી તેનો દંતવક થયો હતો તેથી નાની પૃથાને કુંતીભોજ રાજાએ દીકરી કરી ઉછેરી મેટીકરી તેથી તેનું નામ કુંતી પડયું તે પાંડુ રાજાને પરણાવી તેના પાંચ પાંડ થયા નૃતસવા સૈાથી નાની હતી તેને ચિદય રાજાને પરણાવી હતી તેને શીશુપાલ થયે. ૫૫ વસુદેવ (ચંદ્રથી પપ મા થયા) વસુદેવને ૧૪ સ્ત્રીઓ હતી તેમાંની સતત મથુરાના રાજા કંસની બેને હતી કંસની બેન દેવકીજી સાથે લગ્ન કરતી વખતે કસે આકાશવાણુથી સાંભળેલ * કોઈ ઇતિહાસમાં નં. ૩૬ મે નવરથ લખેલ છે પરંતુ શ્રી. ભા. માં તે નામ નથી પણ કુરૂનું નામ આવે છે તેથી અમે પણ શ્રી. ભા. પ્રમાણે જ પેઢી નામું રાખેલ છે. a કાઈ ઇતિહાસકાર સુમીત્ર પછી યુદ્ધાતને તેનાં પુત્ર તરીકે લેખ્યો છે પણ શ્રી. ભા. માં તેનો ભાઈ હતો. 8 શ્રી. ભા. માં હદીક લખેલ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy