SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ —ાન્યઃ— सकस पेखहु ॥ छप्पय - संवत सतओगनीश, अष्ट उनके पर लेखहु || सत्तरसें बहुतेर, फेर धर फागन सुद तथ त्रीज, नखत उतरासु भाद्रपद || सोमवार गीरी करण, मिलत शुभ जोग सुगन हद ॥ लखी लगन उंच उतरान रवी, अरनोदय प्रातही बखत || बिभेश जाम पच्छमधनी, तदन नगर बैठो तखत ॥ १ ॥ दोहा - पच्छमधर भोमी पवित्र, धन द्वारामति धाम ॥ निकट तास नविना पुरी, बरन ચાર વિશ્રામ ।। ૨ ।। (પ્રથમખંડ) શ્રીયદુવંશપ્રકાશ जामश्रीविभाजी तख्तनशीन थया ते विषेनुं અથ—વિ. સં. ૧૯૦૮ શકે. ૧૯૭૩ ના ફાગણ સુદ ૩ ને સામવારે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ગીર કરણમાં શુભયાગમાં, ઉત્તરાયણમાં અરૂણાય વખતે, શુભલગ્નમાં જામશ્રી વિભાજી પશ્ચિમધરાની પવિત્ર ભૂમિમાં દ્વારિકાની નજીક નિવનપુરી નામનું શહેર ચારે વર્ણના વિશ્રામરૂપ છે. તે નવાનગર(જામનગર)ની ગાદીએ મિરાજ્યા, જામશ્રી વિભાજીસાહેબે ગાદીએ બીરાજી પ્રથમ કા, ખાત્રી પ્રતાપકુંવરખાસાહેબના લગ્નનું કર્યું. કેમકે જામશ્રી—રણમલજીએ એ લગ્નની સઘળી જ્યાતિષ જાણનારાઓને ઉપયોગી થાય તેટલા માટે આ નીચે ઇશ્વરાવતારા તથા મહાન ચક્રવર્તિ રાજાઓના ગૃહાની કુંડલીમે નંબર ૧ થી ૮ સુધીની કાલાવડના પ્રખ્યાત જોષી દવે જટાશાંકર પુરસાતમ તરફથી મને મળતાં, અત્રે છાપવામાં આવેલ છે. નાં. ૧ ॥ શ્રી રામચંદ્રજીના જન્મગ્રહો || શનિહ રાષ્ટ મં૧૦ ર ૧૧ R ૧૨ નાં. ૨ ॥ શ્રી કૃષ્ણજીના જન્મગ્રહેા ॥ ૩૪ રાહુ૩ શિવ પ .{ શશુપ ચંદ્ર ર મ. ૯ ११ કંતુ ૯ ૧૨
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy