________________
૧૨ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઈતિહાસ. (પ્રથમ કળા)
આ સત્યુગના ૫૮ ચક્રવાત રાજાઓ. આ ૧ બ્રહ્મા ૨ વધતમ ૩ ઇફ્તાક ૪ વિકુક્ષી ૫ રિપંજય ૬ કિસ્થ ૭ અંશ ૮ પૃથુ ૯ વિધગશ્વ ૧૦ આ૮ ૧૧ ભદ્રા ૧૨ યુવનાશ્વ ૧૩ શ્રવસ્થ ૧૪ બ્રહદશ્વ ૧૫ કુવલયાશ્વ ૧૬ દ્રઢા ૧૭ નિકુંભક ૧૮ સંકટાધ ૧૯ પ્રસેનજીત ૨૦ શ્રવણુંધ ૨૧ માંધાતા ૨૨ પુરૂકન્સ ૨૩ ત્રિસદવ ૨૪ અનરણ્ય ૨૫ પૃષદશ્વ ૨૬ હર્ય% ૨૭ વસુમાન ૨૮ ત્રિધન્વા ૨૯ ત્રપારણ્ય ૨૦ ત્રીસંકુ ૩૧ હરિશ્ચંદ્ર ૩૨ રેહીત ૩૩ હારીત ૩૪ ચંચુભુપ ૩૫ વિજય ૩૬ સરૂક ૩૭ સગર ૩૮ અસમંજસ ૩૦ અંશુમાન ૪૦ દીલીપ ૪૧ ભગીરથ કરે તેનસેન ૪૩ નાભાગ ૪૪ અંબરીષ ૪૫ સિંધુદ્વિપ ૪૬ અયુતાધ ૪૭ રૂતુ પણ ૪૮ સર્વકામ ૪૯ ૯માષપાદ ૫૦ સુદાસ ૫૧ અમક પર હરિવર્મ પ૩ દશરથ પ૪ દિલ્લીપ ૫૫ વિધાસહુ પ૬ ખટવાંગ પ૭ દીર્ઘબાહુ ૫૮ સુદર્શન આ રાજાઓના અંતમાં સત્યુગ સમાપ્ત થયો.
ત્રેતાયુગના ૬૦ ચક્રવર્તિ રાજાઓ. ૧ દીલીપ ૨ રધુ ૩ અજ ૪ દશરથ પ રામ ૬ કુશ ૭ અતિથી ૮ નીબંધ ૯ નલ ૧૦ નાભ ૧૧ પુંડરીક ૧૨ ક્ષેમધન્વા ૧૩ તારક ૧૪ અહીનજ ૧૫ કુરૂ ૧૬ પારીયાત્ર ૧૭ દલપાલ ૧૮ છદ્મકારી ૧૮ ઉકચ્છ ૨૦ વજનાભિ ૨૧ સંખનાભિ ૨૨ વ્યુત્થનાભિ ૨૩ વિશ્વપાલ ૨૪ ધણુનાભિ ૨૫ પુષ્પસેન ૨૬ ધ્રુવસંધી ર૭ અપવર્મા ૨૮ સિઘગન્તા ૨૯ મરૂપાળ ૩૦ પ્રસુશ્રુત ૩૧ મામબ ૩૨ મહા ૩૩ બ્રહદબાળ ૩૪ બ્રહદશાન ૩૫ મુરૂક્ષેપ ૩૬ વત્સ પાળ ૩૭ વત્સલ્યુહ ૩૮ પ્રતિવ્યોમાં ૩૯ દેવકર ૪૦ સહદેવ ૪૧ બ્રહદ ૪૨ ભાનુરત્ન ૪૩ સુપ્રતિક ૪૪મરૂદેવ ૫ સુનક્ષત્ર ૪૬ કસીનર ૪૭ અંતરીક્ષ ૪૮ સુવર્ણાગ ૪૯ અચિત્ર જીત ૫૦ બ્રહદ્રાજ પ૧ ધમરાજ પર કૃતંજ્ય ૫૩ રણુંજ્ય ૫૪ સંજ્ય ૫૫ સાક્યવધન ૫૬ ક્રોધદાન પ૭ અતુલવિક્રમ ૫૮ પ્રસેનજીત ૫૯ સુદ્રક ૬૦ સુરથ.
સુરથ રાજાના વખતમાં ત્રેતા યુગને ત્રીજે ચરણ ચાલતો હતેા સુરથને સંતાન ન હતું. તેથી ઇંદ્ર ચંદ્ર નામનો રાજા ઉત્પન્ન કર્યો ત્યાંથી ચંદ્રવંશ ચાલ્યો.