SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ૨૯૩ ફતેહમહમદનું લશ્કર પણ આવી પહોંચ્યું, તેણે જામનગરના લકરથી એક કેશ દૂર પિતાના નિશાન નેજા ખેડાવી છાવણ નાખી. તે વખતે તેની સાથે વીશહજાર લડવૈયા અને તેર તેરે હતી. જામનગરથી ગજસિંહજી ઝાલા અને ગોકળ ખવાસ બીજે દહાડે કેટલાંક લકર સાથે રણછોડજીની મદદે આવી પહોંચ્યા. પરંતુ તેજ રાત્રીના પાછલા પ્રહરે દિવાન રણછોડજીએ એક સો રૂમી (કુકી) માણસે અને એક સે મસકતી (આરબો) માણસોને લઈ દુશ્મનોની છાવણું ઉપર ઓચિંતે હલે કર્યો. ફતેહમામંદ હજી તેના તંબુમાં ઉંઘતો હતો. ત્યાંજ રણછોડજીએ તે તંબુને ઘેરે ઘાલ્યો “અમે અમારી રાજીખુશીથી ચાલુ માટે નીચે લખેલી કલમ મુજબ નવાનગરના જામ જ સાજીના ફલ જામીન થઈએ છીએ. ૧ તેણે અંદરના રસીદમાં ન પડતાં કોઈ બહારવટીઆ, કાઠી અગર રજપુતને આશ્રય ના આપવો. તેમજ તેણે બીજાની સરહદ ઉપર ફસાદ અગર હુમલે ન કરતાં, અસલથી જેમ ચાલે છે તેમ ચલાવવું. કોઈ ભાયાત પિતાની જમીન કે ગામ આપે તો તે લેવાં નહિ. અને અગાઉના કછઆ બાબત કઈ રીતે કોઈને હરક્ત ન કરવી. કોઈ હારવટીઆને આશ્રય આપવો નહિ. ને રાખવા તોં બરાબર જમાન લઈને રાખવા. આ તાલુકામાં અગર રસ્તે લુંટ થવા દેવી નહિ. કોઈ માણસ પોતાની મતલબ સારૂ ગામ કે જમીન વેચે તો અગાઉથી સરકારની રજા લીધાવગર ખરીદ કરવી કે વેચવી નહિ. ૨ તેમણે ગાયકવાડ કે કંપની સરકારના દુશ્મન સાથ કાગળ વહેવાર ન રાખવો, શ્રીમંત પંથપ્રધાન ગાયકવાડ અને ઓનરેબલ કંપની સરકારના મહાલમાં ચેરી ધડ કે લુંટ થવા ન દેવી. અને વેપારી કે મુસાફરને હરકત થવા ન દેતાં, તેને પિતાની સરહદમાં ભોમીયા અને વળાવા આપવા. કોઈ વેપારી વગેરેને કાંઈ નુકશાન થશે તે જેની હદમાં એ બનાવ બનશે તે ગામના લોકોએ જવાબ દેવો પડશે. ને તાલુકાદાર તે; ગામોની ચાલચલગતનો જવાબદાર થશે અગર તેને બહારવટીઆનો સગડ કાઢી. આપવો પડશે. જ જો તેને કોઈ નાના જાગીરદારની જમીન કે ગામ કબજે કર્યું હોય તો તે પાછું આપવું કે વાજબી સમાધાન થઈ તકરાર બંધ પડે સંવત ૧૮૬૮ ઇસ. ૧૯૧૨ માં તેણે સરકાર સાથે કરાર કર્યો છે કે પરદેશી સરબંધીને ત્રણસોથી વધુ માણસ નહિં રાખીએ, માટે વધુ જોઈએ તે સરકારની પરવાનગી લેવી, પિતાની ખુશી ઉપર વધુ ન રાખવાં. આ બાબતનો જવાબ અમારે શિર છે ને બધાં મહેસલના રોજ અમે આપશું. ઉપર લખ્યું તે સહી. (સી) બારોટ મેરૂ મેતાનું મતું x | આ તેઓનાં એંધાણ છે, (સહી) બારોટ રામદાસ નથુનું મતું x
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy