SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (દ્વાદશી કળા) ૨૪૫ જામનગરની ગાદી ઉપર સત્તાજીને નામનો રાજા રાખી મુસલમાનોએ સંપૂર્ણ સત્તા લગભગ આઠ નવ વર્ષ ભેગવી. એ વખતે કુમારશ્રી તમાચીજી તથા ફલજી ઓખામંડળમાં રહી, પોતાની બાજુકી જમીન કયારે પાછી મેળવીએ તે વિષે વિચાર કરતા હતા કે ટો --નારે વાપુની કમી, જે ન માન જોય . ए कळ लजण उपन्यो, जोवत धक तां जोय ॥ १ ॥ વિગેરે રાખી શકે તે બાબતમાં અમારી તરફથી રોક ટોક કરવામાં આવે નહિં અને અમોએ જે મકાન બનાવ્યું છે તેની દિવાલમાં અમોએ જારી બારી રાખેલ નથી. અને તમને પણ રાખવા દેશું નહિ તે બાબતમાં મને કોઈ જાતનો ઉજરદાવો નથી, આ ઇકરાર તોડું તો રાજ્ય સંસ્થિત (મુસલમાની કાયદા) મુજબ ગુનેહગાર ઠરૂં. આ જુજ કલમો દાખલા તરીકે લખી છે. કે જરૂરતના પ્રસંગે કામમાં આવે, તા.૫ જમા દીલઅવલ સં. ૪૯ જુલસ મુબ્રાહીકે. ઉપરના લેખે પ્રમાણે ઈસ્લામનગરના નામથી વહીવટ ચાલતો તે છેવટ જામશ્રીવિભાછની કાકદી સુધી ઇસ્લામનગરના નામથી કાજીની મહોર થતી તે નીચેના લેખથી જણાશે. ખાદીમ શાહ કાજ બદરૂદીન--બીન-કાજી રૂકનુદીન હી. સ. ૧૨૩૪ (કાછની ઉપરની મહોર નીચેનો શેરો) ઇસ ઓઝાસે સરીયતમાં ઇકરાર સહી ઇસ્લામનગર રહેનેવાલા બ્રહાન વચનાત કૉમે શ્રીમાલી ઉમિયાશંકર ૧. મયાશંકર વલદવેજનાથ એકરસન. બાઆરે તહરીર ઈસ્તોર શરિયતકે જેકે ખબર દેતા હું મેં ઓઝા એકરસન વલેદ ચતરભજ બીન દેવરામ દો ઓરડા એક મેડીબંધા હુઆ માંઆ એાસરીકે હદમહદુદસે અઘાટ બિકાતા દીયા હે ઉસકી તપસીલ હાથ એક કે ઇંચ બીસ મુજબ તુલશરકી અરબી હાથ અઠારા ઓર અરજ હાથ નવકી ઉસમે ઓરડી મેડીબંધ હય. જો ઉનકા બારના ઓર ઉપરકા બારના ઓર ઓસરી છુટ આથમની તરફ હૈ. ઉસકે આગલે નેવે ઓઝા બાપુ, કાનકી જગહકી સાથ ઉતરેહે. પછીત ઉગમની તરફ ખુદકી હય. ઉસકે નેવે ઓઝા બાપુકાનકી જગહમે ગીરવે છે. ઔર ઉસ પછીતમે બારના એક ઉપલી ઓર હેડલી ભેંમેં ઓર ઉપલી ભેંમેં બારી એક છે. કરાહ જુનીબી એઝા જેઠા ભગવાનકી મેડીકે શરીક હે. કરાહ શ્રીમાલી શેઠ ભગવાનજી કરમશીકી વખાર કે કરાહ સે મુસ્તમીલ હે, ઉસ કહે કે અંદર દાદરા છે. હેડલી ભેમેં છુટ અંદર જગો હે સો ઉસકે જાને આનેકા રસ્તા હય. ડેલીકા બારના ગ્રુબરૂએ ઓર આગે ડેલીકા દરવાજાભી ચુબરૂ એ ઉસમે ચાલ પહેલે સબકી મજમું છે. ઇસ જગામે ઈસ જગા ઉપર દેહની અપને ખ્યાત રખ્યા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy