________________
૨૪૪ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) એ વખતે તેઓની નાની વયને લીધે તેઓ નવાનગર છોડી ઓખા તરફ ગયા હતા. તે વિષે દુહા છે કે-(કેઈ લખે છે કે કચ્છમાં રાષ્ટ્ર પ્રાગમલજીને ત્યાં ગયા હતા. અને ત્યાંથી પછી આખામાં આવ્યા હતા.) दोहा-कुंवर रासंग जामरा, ओखे वसीआ आय ॥
वडो तमाची वीर वड, छोटो फलजी ताय ॥ १ ॥ वसइ गाम निवास कर, रहीया दोनुं भ्रात ॥
वेळा गुजारो कर वहां, चित्त धर लेयण चात ॥ २ ॥ અર્થ–જામશ્રી રાયસિંહજીના પાટવીકુંવર તમાચીજી તથા ફટાયા, ફલજી એ બંને ભાઈ ઓખામંડળમાં વસઈ નામને ગામે વેળા (વિપત્તી) ગુજારતા રહ્યા, પરંતુ મનમાં તે પિતાની પૃથ્વી પાછી લેવાનું ચિંતવન કરતા હતા.
-
૫
જાદે ફરખ સુબા બાદશાહ અફઝલ અલીખાન
સન અહદના
અહલા મહમદ બાદશાહ ફરકશેર ગાઝ ઇદાયિતે ફીદવી
અહદ સન ૧૧૨૫
મહમદ ફરકશેર બાદશાહી
ગુલામઅલી ફીદવી અહદ સન ૧૧૨૫
“ અલમુત વકીલુલ ઉદ અલા
અલી ખાદી મશરાકાઝી મહમુદ ૧૧૨ ૬
શાહ આલમગીર અજકમાલ અદલ શશ અસત્ કાઝી
ઈબ્રાહીમરા.
નંબર ૯ વાળા ઉદુ લેખનું ગુજરાતી ભાષાંતર. ઇકરારનામું વ. બનામ બ્રાહીમ તથા વલી, તથા બાલુ દીકરી કાદી બીન અલીના જાતિ લોહર રહેવાશી “ઇસ્લામનગર’ મુનક હાલાર બાબત જે અમો ઇકરાર કરીએ છીએ કે એક થાળું જમીનનું મુસલમાની કાયદાની રૂહે ખરીદ કરેલ જુંજા જવા વૃદ્ધિ આસપાસથી તેનું વેચાણ મુસલમાન જાત ખનીજા અવરત લતીફ બીન જીઆ મજકુરની સાખ કેલરીઆ
(ગલરીઆ મેમણ) મેં વેચાણ મહમુદી નાણાં ૨૪૮) સદરહુ જગા દઈ તે પર ઉમલે બનાવવા * બાબત આ કરારનામું લખી આપ્યું કે ઇશ્મ મજકુર અમોને તેની દિવાલમાં આડસર આડી