SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (અગિઆરમી કળા) (૩૬) (૪) જામશ્રી જશાજી (૧ લા) ( ચંદ્રથી ૧૭૩ શ્રી કૃષ્ણથી ૧૧૮ ) (વિ. સ. ૧૬૬૪ થી ૧૬૮૦ સુધી ૧૬ વર્ષી) પાટવી કુમારશ્રી અજાજી ભુચરમારીના યુદ્ધમાં કામ આવતાં તેમજ તેઓના પાટવી કુમારશ્રી લાખાજીની નાની ઉમર હાવાથી તેના લાભ લઈ, તથા દિલ્હીથી પાતે રાજ્યની લગામ સ્વતંત્ર મેળવી આવવાથી વિ. સ. ૧૬૬૪ માં જામશ્રી જશાજી જામનગરની ગાદીએ બીરાજ્યા. વિ. સ. ૧૬૬૫ માં ખાન આઝમ મિરઝાં અઝીઝકાકા ફરીને ગુજરાતના સુએ નિમાયા. પણ આ વખતે તે ઘણીજ જૈફ ઉંમરે પહોંચેલા તેથી તેણે પેાતાના એટા જહાંગીર કુલીખાનને પેાતાના વતી થ્રુટિ તરીકે અમદાવાદ મેાકા એજ સાલમાં અહુમદનગરના હાકેમ મલીકઅ ખરે પચાસ હજાર ધાડેસ્વારો લઈ ગુજરાત ઉપર સ્વારી કરી સુરત અને વડાદરા લુટી લીધાં, એ પ્રમાણે ફરી ન બને માટે ગુજરાતના સુક્ષ્માએ રામનગર (ધરમપુરના રાજ્યમાં છે.) તેમાં ૨૫૬૫૦ સ્વાતુ ત્યાં થાણુ રાખ્યું. તેમાં ગુજરાતના બધા રાજાઓએ ઘેાડ' થાડું' મદદગાર લશ્કર મેકલ્યુ હતુ. તેમાં જામશ્રી જશાજીએ પણ ૨૫૦૦) અઢીતુજાર સ્વારોની મદદ માકલી હતી. ૨૨૯ સેાઢા જોધાજી બહુ બુદ્ધિમાન હતા. તેમને તુર્કાના વિશ્વાસ નહિં આવવાથી વિચાર કર્યો કે “ જશાજીનું રહેવુ હંમેશાં જનાનામાં થાય છે. તેથી બાદશાહ પાસે કાઇ ચાડીચુગલી કરે તેાપણુ હરકત ન આવે તેવી ગાઠવણ કરવી” તેવા વિચાર કરી એક વજ્ર કહેોટા બનાવી કુમારશ્રીને પહેરાવ્યા અને ઉપર જામનગરી (મુઠીયું) તાળું વાસી, કુંચી પાતા પાસે રાખી, તે વિષે દુહેઃ दुहो - वजर का किली पहराय वह, मुके महल मुझार ॥ પોતાને, ધાળવી ધારી ॥ ૨॥ વ "" કેટલેક દિવસે બાદશાહ પાસે ક્રાઇએ ચાડી કરી, તેથી બાદશાહને શક આવતાં તેમણે જશાજીને ખેલાવી પેાતાની પાસે ચાર પહેાર રાખ્યા. થાડા વખત ગયા પછી કુમારશ્રીને પેશાખની બહુ હાજત થવાથી તેણે ઉતારે જવા રજા માગી તેથી બાદશાહે હમામખાનામાં જઇ પેશાબ કરી આવવાનું કહ્યું. ત્યારે જશાજીએ હાથ જોડી અરજ કરી અે મારા મામાએ મને વજ્ર કહેાટા પહેરાવ્યા છે. અને કુચી તેએની પાસે છે. તેથી તે કુંચી આવે ત્યારેજ ખુલાસા વાય.” એ સાંભળી ખાદરાહે જનાનખાનની તમામ કુંચીએ મંગાવી વજ્રકછેાટા ખેાલવા મહેનત કરી, પરંતુ તાળુ' જામનગરી હેાવાથી એકેય કુંચી લાગુ પડી નહિં. તેથી બાદશાહે તેના મામા પાસેથી કુંચી લાવવા માણસ મેાકયેા પરંતુ મામાએ કુંચી આપી નહિ' અને કહ્યું કે જો જશેાજી ખુદ અહિં આવે તાજ કહેટા ઉધડે તે જોખમી કુંચી કાઇને અપાય નહિ માણસે આવી જાહેર કરતાં, બાદશાહે કુમારશ્રીના જશાજી એમામાને ખેલાવવા ત્યારે કહ્યું, અરજ કરી કે સાહેબ મારા મામાને જખમને લીધે એક આંખ હાવાથી તેએ બાદશાહી "" ..
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy