________________
२१४
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) गजघडां तोडण गंज । भारथं जोडण भंज ॥७॥ यौं सपत धातह अंग । अनताय हलिय अभंग ॥ सतसतह वेलह सोह । युं हुवे चरख अरोह ॥८॥ पुन टलह गज पच्छाय । चहचहत चरख चलाय ॥ धजफरर जिण सिरधार । अरु रछक लार अपार ॥९॥ सामांन सींसा सोर । निजनिजह बंधिय नोर ॥ गुलदाज संगिय गाज । पेदळां बंधिय पाज ॥१०॥ यह तोपखानां ओप । जामांण हल दळ जोप ॥ अब गिडंग बरनन आय । सुत्रनाळ जिण सजवाय ॥११॥
તોપખાનાનું વર્ણન. ' મેરી મેરી તેને સિંદુર ચડાવી. શક્તિઓને ૨૫ ધુપ કરી, કેટલાંક બકરાઓનાં બલિદાન દઈ, ચરખે ચડાવી તૈયાર કરી, શત્રુઓને વજી પેઠે પ્રહાર કરનારી, અરધા કેશ દૂરથી ગઢ કિલ્લાઓને પાડનારી, બેબે મણ દારૂને ભક્ષ કરતાં પણ ભુખી રેહેનારી, વીજળીની પેઠે કડાકા કરનારી, ધમાકાથી પૃથ્વીને ચીરનારી, ભાત ભાતનાં નામો વાળી, ભારે ભારે બિરૂદા વાળી, ચાલતાં ચહચહાટ કરતી, મેઘની પેઠે ગર્જના કરતી, રૌદ્ર રૂપ વાલી. કાળકા રૂપ, અગ્નિ ની ઝાળના ઝપાટા દેનારી, સેનાના યુથે યુથ તેડનારી, યુદ્ધમાં હાથીઓનાં યુથે ભાંગનારી, સપ્તધાતુના અંગવાળી, ઘણું બળદ જોડી હાથીઓના ટલા દેવાથી ચાલનારી, ફરકતી ધજા વાળી, અનેક રક્ષકોથી ઘેરાએલી, દારૂ ગોળા સહીત, અને અણચુક ગુલામદારના બંદોબસ્ત વાળી, અનેક તે પોતે હારે હાર सावी.
॥ ऊंटरा बखाण ॥
॥ छंद हणुफाण ॥ गहरात गुंग गजाड । बहबहत गुलफ बजाड ॥ जिहवास पल्लव जोम । धख खून चख रत धोम । १ ॥ गरजाय शबद गंभीर । सोमाय गिरंद शरीर ॥ अधरांस मळंबह एण । फेराय लपटत फेण ॥ २ ॥ जड देह दीरघ जोय । कोमळह पसमस कोय ॥ ईडरह सुघटा. ओप । जे पत्र नीरज जोप ॥३॥