________________
g3.%
-: જામધણી કાં રામધણું – રામ અને જામની સરખામણીના દુહા. અવધપુરી નવીન પુરી, દસરથ વીભે જામ છે તખત મેળવે તપ કરી, કાં રણજીત કાં રામ છે ૧ બેટ ધનુષ બરાબરી, વસુધા વિજય તમામ છે કિરતી રૂપ સીતા વરે, કાં રણજીત કાં રામ છે ૨ છે. એક પત્નિવ્રતમાં અડગ, સૂરધીર સંગ્રામ છે કળીમાં જીતે કામને, કાં રણજીત કાં રામ . ૩ છે પીતુ વચનને પાળવા; હરદમ રાખે હામ છે પિત્રુ ભકત આ પૃથ્વી પર, કાં રણજીત કાં રામ છે ૪ છે વિચરી વિલાત વનવિસે, કરે અલેકિક કામ છે વસુધામાં વિજય કરે, કાં રણજીત કાં રામ . પ બાંધકામ કરીને કરે, શત્રુદળ સંગ્રામ છે લેગરૂ૫ રાવણ હશે, કાં રણજીત કાં રામ . ૬ છે ફરતા ચેર ડફેર જ્યાં ત્યાં) નહીં ચેરનું નામ છે હઠથી અસુરને હણે, કાં રણજીત કાં રામ છે ૭ છે લીગ ઓફ નેશન મહી, કરે જગતનાં કામ છે જગ ઉદ્ધારક જનમિયા, કાં રણજીત કાં રામ છે ૮ છે ભુરા ગાર વાંદરા, ભજતા સિતા રામ ભુરા ગોરા વશ કરે, કાં રણજીત કાં રામ ! ૯ છે કળે નહિં કેઈ કળા, સઘળા ભરે સલામ છે ભુરા ગોરામાં ભળે, કાં રણજીત કાં રામ + ૧૦ દાન વિભીષણકું દિયે, ધન લંકાગાઢ ધામ | સેવાનું ફળ શુભ દીયે, કાં રણજીત કાં રામ ૧૧ અંતર પ્રેમ ધરી અતિ, જપતિ રૈયત જામ છે રામ રાજ્ય વરતાવતા, કાં રણજીત કાં રામ . ૧૨ માવદાનના મનતણુ, હરદમ પુરત હામ ભજને રીઝે ભાવથી; કાં રણજીત કાં રામ ! ૧૩ વિ. સં. ૧૯૮૫
કર્તા કવિ. પ્રીતી ભજન પાટી વિભાવીલાસ પેલેસ
માવદાનજી ભીમજીભાઈ રતનું 1 જામનગર. ) (કાલાવડ વાળા) %% E%% નક્કરર-ર
0%Bરદ્વિચ્છત
હૈ