SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (દશમી કળા) ૧૮૧ सुतना खरीद शंघवी जीवा कुंवरजी करार कोरी जामशाही८०१ अंके आठसे एक माटे घर जोशी गोवर्धने वेंचा भने संघवी जीवै लीधां ते घरनी दिश ४ नी वगति पूरव दिशे ओरडा परशालं बार छे. तथा खडकीनुं बार छे. उगमणी चाल छे शामवा घर जोशी गोवरधनना छे तथा दक्षिण दिसे करो छे . कूबरपालनो ते माहे भट गोवरधननो मोभ मुकानो संबंध छे तथा आ घरनो खाल थे. कूवरपालना वाडामां पडे छे. पश्चिम दिशे पछीत छे तथा पछीत पाछली छीतरी * જામશાહી કારી વિષે કાઠીઆવાડ ડીરેકટરી, ભાગ પહેલા પાને ૧૫૬ તથા ૨૮૫ મેં નીચેની ના આપી છે. જામસાહેબની ટંકશાળમાં સને ૧૮૬૩ માં સેનાની કરી પડાતી તે કારી એકની કિમત કારી ૩૨ થતી. તેમજ તે ટાંકશાળમાં નીચેની વિગતે રૂપાનું અને ત્રાંબાનું નાણું પાડ`વામાં આવતું કારી (એક રૂપીઆની કારી ૩ડા) અરધી કારી ઢાકડા (કારી એકના ત્રીશ) ઢીંગલા (દાઢ દોકડા) ઢબુ (ત્રણ દેાકડા) ત્રાંખીયા (એક દેાકડાના એ) કાઠીઆવાડની ટંકશાળામાં જુનાગઢની કારી દિવાનસાહી કહેવાતી તે ઉપર ફારસીમાં ‘બાદશાહ ગાજીમહમદ અકબર સીકકે, મે જૂનાગઢ બાસન ’· અને સવની છાપ હોય છે. અને નાગરી લીપીમાં “ શ્રી દિવાન ” ને સંવત્ ની છાપ હેાય છે, એ કૈારી શુમારે ૩૨૮૦ ચેારસ માઈલના વિસ્તારમાં ચાલે છે. તે ૧૦૦ કારીની કીંમત કુ રૂા. ૨૭-૨-૨ થાય છે. . પેારબદ્રમાં રાણાશાહી કારી કહેવાતી. ફારસીમાં “સુલતાન મુજરશાહ હીજરી શાલ ૮૦૭” અને ગુજરાતીમાં શ્રી ‘‘રાણા’ છપાય છે. આધીયા તથા પાકારીપણુ પડે છે. તેનું ચલણ માત્ર ૬૩૬ ચેારસ માલમાં છે. તે ૧૦૦ કારીની કી મત ફૂલ રૂપીઆ ૩૧-૭-૧૧ થાય છે. "" "" નવાનગર-જામશાહી કારીના નામે એળખાય છે. ફારસીમાં હીજરી સાલ ૯૭૮ અને નાગરી લીપીમાં શ્રી જામ ની છાપ પડતી, આકાર સુધારી “ જામશ્રી વિભાજી નવાનગર કારી ૧ તથા સાલની છે. આ નાંણું શુમારે ૯૧ ચોરસ માઇલમાં ચાલે છે. અને ૧૦૦ ।. ૨૮-૪–૪ થાય છે. 39 સુલતાન મુજફેસિંહ પણ હાલમાં ારીને છાપ પાડવામાં આવે કારીની કિ ંમત કુલ જામશાહી કારીના સિકા ચાલુ થયા. વિક્રમ સંવત્ ૧૬૨૬ ના આરસામાં--અને તે બંધ થયા. જામશ્રી વિભાજી(૨)વિ. સવત્ ૧૯૫૩)માં દેવ થયા. તે પછી એડમિનિસ્ટ્રેશનના સમયમાં વિ. સ. ૧૯૫૬ માં એટલે તે સિક્કો કુલ ૩૩૧ વર્ષ ચાલ્યેા આજે લગભગ ૩૩ વર્ષથી ટકશાળ અધ થવાથી એ સિકકા પાડવામાં આવતા નથી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy