________________
જામનગરને ઇતિહાસ (નવમી કળા) ૧૭૩
॥ छप्पय । मेली आश मृतलोक, धामपरलोक पधारे ॥ रहीन मनमझ हाम, काम संसार सधारे । विबुध चडे वैमान, आप बोलावण आये ॥ धर नारायणध्यान, प्राण मुक्ति पद पाये ॥ कोलाहल रणवास मह, कथन भयंकर कावीया ॥ निज प्रजा, सोड पुत्रह निकर, आंसु ढळता आवीया ॥ ४ ॥ बेकंठी बणवाय, करसु हले रावळ कह ॥ देखराज मृतदग्न, नग्र भड एकरहे नह ॥ चाकर जेसो चतुर, बात बीभासेां बांधी ॥ नह जावो शमशान, कहुं मत दीजो कांधी ॥ छळकरी रहो अछता घरूं; पेटपीड, मिसपाइए ।
शुभवार घडी मूरत सरस, आप तखतपर आइए ॥ ५ ॥ सोरठो-विमे कीयो विचार, मत जेशारो मानीयो॥
कडो दरद कुमार, करकर घर रहिया कहि ॥ ६ ॥ दोहा-के के सत्तीयां सतकर्ये, ततपर हुइ तियार ॥
વિર મા સુરપુર, નર સ ધનધનનાર | ૭ | વિ. વિ. રામચંદ્રના જેવી રાજનિતિવાળા હરિશ્ચંદ્રના જેવા સત્યવાળા, કર્ણ અને ભેજ જેવા દાતાર, ભીમ અને અર્જુન ના જેવા શૂરવીર, કિર્તિના લેભી, પરોપકાર કરવામાં તત્પર, યુદ્ધમાં મેરૂની પેઠે અડગ રહેનારા મહાઉદાર રાવળએ જાળધરના જેવી વાર વર્તાવી.
એવી રીતે રાજ્ય ભેગવતાં સવાસો વર્ષની ઉમર થવા આવી, ત્યારે જામે ગંગાજળથી નાહી, લાખાજીને તેડાવી મોર સિક્કો તથા દ્રવ્ય ભંડાર સેંપી, ઘણી જાતની શિખામણ આપી, પ્રાણમુકતી વખતે લાખાજીને નાની ઉંમરના જાણું, જશાજીહરધોળાણુને તેમની સંભાળ લેવાની ભલામણ કરી, મૃત્યુલોકની આશા મેલી, સંસારની તૃષ્ણ તજી જોગેશ્વરની પેઠે નારાયણનું ધ્યાન ધરીને, જામશ્રી મુક્તિપદમાં પધાર્યા - આ સમયે વિમાનમાં બેસી કેટલાએક દેવતાઓ, જામશ્રીને બોલાવવા આવ્યા, રણવાસમાં ખબર પડતાં મહાભયંકર કોલાહલ થઈ રહ્યો, અને સવ અમીર ઉમરા વિગેરે આંસુ ખેરતા ત્યાં આવ્યા, અને માંડવી બનાવી, જામરાવળજીની દેહ ક્રિયા કરવા સહુ કુમાર તથા પ્રજા સ્મશાને