SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ ૧૫૬ કહી, તે ચાગેશ્વર ચાલતા થઇ ગયા, થોડા સમય વીત્યાપછી જામશ્રીએ જામનગર તરફ જવા પ્રયાણ કર્યુ, રોઝીમંદરથી થાઉં દૂર જતાં રસ્તામાં રણના સપાટ પ્રદેશ જોઇ, જામશ્રી રાવળજીને ઘેાડાએ દોડાવવાનું મન થતાં ચારે કુંવરોને કહ્યું, કે (પ્રથમખંડ) ચોળાફ—બવ સોનામ ફે, બન્ને નાળાં હોય વરોવર, રોજીંદાાં ॥ ॥ હમેં વૃદ્ધ તુમ, તેન જીવાનં અમે તતારી, મુદ્દે બનં ॥ ૨॥ વિ. વિ. કુમારોને જામશ્રીએ કહ્યું કે અમે તા હવે વૃદ્ધ થયા છીએ, અને તમા સહુ જુવાન છે, તા પણ આજે આપણાં બન્નેનાં ધાડાએ હારોહાર રાખી હાંકીએ તે જોઇએ કે કાનુ" ધાડ' માર જાય છે. એમ કહીને એ રણની સપાટ ભૂમિ ઉપર ધાડાઓ પૂર જોશમાં વાયુવેગે ઉડવા લાગ્યા, સેંકડા વર્ષ ઉપરની ઉમર હેાવા છતાં જામરાવળજીના ધાડા આગળ વધ્યેા, ભાવીયેાગે પાટવી કુંવર જયાજીથી એ ન જોવાયુ. અને વિચાયુ” કે “બાપુશ્રી વૃદ્ધ છતાં આગળ વધ્યા, એ તા જુવાનોને શરમ ભરેલુ ગણાય. એમ ધારી પાતાના ઘેાડાને જોરથી એક ચાબુક માર્યાં, ચાબુક લાગતાંજ ધાડા બ્રાડ” (આગલે પગે ઉભા) થયા; જેમધ કડીથી ત્રુટી ગયા. તેથી ઘેાડા જોરમાનેજોરમાં ‘ચરાક ખાઇ' (ચકરી ખાઇ) ચીતા પડ્યો, ધાડાના પડવાથી કુમારશ્રી યાજીની છાતીમાં “કાંઠાના હુના” ખેંચી જતાં કુમારશ્રી જીયાજી તુરતજ ત્યાં પ્રાણમુક્ત થયા, તે જોઈ સર્વને ઘણા અસેશ થયા, પણ ભાવી આગળ કોઇનુ` બળ નથી એમ વિચારી કુમારશ્રીના શંખને ત્યાંથી પરબારા રાજ્યસ્મશાનમાં લઈ ગયા, ત્યાં દક્રિયા કરી જામશ્રી નગરમાં પધાર્યાં. પાટવી કુમારશ્રી જીયાજીને ત્રણ કુમારો હતા. તેમાં પાટવી કુમારશ્રી લાખાજી તથા બીજા કુમારશ્રી હરભમજી અને ત્રીજા કુમારશ્રી સુમરોજી તેઓ ત્રણે નાની ઉમરના હતા, તેમાં જામશ્રી રાવળજીને તે પાટવી કુમારશ્રી લાખાજી ઉપર અનહદ પ્રેમ હતા. હું જામશ્રી રાવળજીની દ્વારિકાંની યાત્રા કુમારશ્રી જયાજીના અકાળ મૃત્યુ પછી જામશ્રી રાવળજીએ અન્ય દેશેાપર ચડાઈ કરવાનું માંડીવાળી, કાયમ ઉદાસીજ રહેતા હતા, એ ઉદાસી ટાળી મનને શાન્ત કરવા, તીથ યાત્રા કરવા ઈચ્છા થતાં, પાતાના અમીર ઉમરાવા સાથે, જામશ્રી રાવળજી દ્વારિકાં પધાર્યાં, એ વખતે ત્યાં હળવદના રાજશ્રી માનસિંહજી તથા મુળીના ઠાકારથી સે’સાજી પરમારના મેલાપ થયા. એથી ત્રણે રાજવીએ ગામતીજીમાં સ્નાન કરવા સાથે ગયા, ત્યાં સ્નાન કરતી વેળાએ પેાતાની જીંદગી નખાતા તે કાંઠાના આગળના * ઘેાડા ઉપર જીનને બદલે આગળ લાકડાંના કાડાં ભાગને હતા ” કહેવાય.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy