________________
જામનગરનો ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૨૩ वसियो चार जुगां वास ॥ बारट जपे इसरदास ॥ ५ ॥
(हरीरस भावनगरनी प्रत.) ઉપરને ઇદ સરળ અને જામરાવળજી વિષે ટૂંકી હકીકત છે. પરંતુ તેની ભાષા ઝડઝમક વગેરે જોતાં ક્ષેપક લાગે છે. જુના પડાઓમાં ક્યાંય નીકળતો નથી. માત્ર એક રેણકીઈદ મળેલો છે. તે પણ અપૂર્ણ છે, પરંતુ તેનાં વાકય જતાં વાંચકને જણશે જે તે છંદ કવિશ્વર ઇશ્વરદાસજીનેજ બનાવેલ છે. એ છંદ સાથે ઉપરના છંદની સરખામણી કરતાં જરૂર વિદ્વાનેને તફાવત નજરે પડશે. જામશ્રી રાવળજીના યશગાનનું વર્ણન છેe
ENDS
। छंद रेणकी ॥ कच्छधर तजीआय सधर सोरठधर; नरवर तखत अमर नगरं ॥ हरहर कर प्रसन जडेश्वर शंकर, छत्रचमर शिरपाघ धरं ॥ डरडर रिपु भाज गये तजी धरधर; जबर पटाधर भूप जठे ॥ अणकळबळ, प्रबळ कमळ मुख निरमळ अविचल रावळजाम अठे ॥ टेक ॥
जळवट थट झुंगवहत दळ थळवट; दहुंवट शासन प्रगट दणीं । रजवट थट सुभट सभाथट चहुंवट; मरद प्रगट घट मुगट मणीं ॥ नटखट नट करत झपट गुणिकानृत; तडीतटधीनकट म्रदंगतठे । अणकळ ॥
वरण मगण सुगणं चारण व्रत, श्रवण सुणी दत घन वरसे ॥ परखण गणगीत विचिक्षण पंडित; दुरजण अभण नको दरसे ।। नीतीपण ग्रहण शरण पालण वृत; हाकण फोज कदी न हठे । अणकळ ॥
करकर धर आशपुरी रक्षणकर; कुळदेवी कर अभय क्रति ॥ भरभर अनकोष रिधिसम्रधिभर; वंशसुधाकर अडर वति ।। पवितर उत्तरोत्तर वृष्णिक गोतर; परवरत्रय * इशर परठे ॥ अणकळबळ, प्रबळ कमळ मुख निरमळ, अविचळ रावळजाम अठे ।
ઉપરનો છંદ સાંભળી જામનગરના પ્રસિદ્ધ પંડિત પિતાંબર શાસ્ત્રીએ મસ્તક હલાવ્યું. હતું તે વાત આ ગ્રંથને તૃતીય ખંડમાં “ઈશરદાસજીના જીવન વૃત્તાંતમાં કહેવામાં આવી છે.