________________
શ્રીયદુવંશપ્રકાશ
(प्रथम ) તે બન્ને બચવા પામ્યા, પાછળથી તેની શું સ્થિતિ થઈ તે હકીક્ત દ્વિતીય ખંડમાં કચ્છના ઇતિહાસમાં રાવશ્રી પહેલા ખેંગારજીના વૃતાંતમાં સવિસ્તર આપવામાં मावेस छे.
ઉપરની રાતે પિતાનું વેરવાળીને પોતાના બાહુબળના પ્રભાવે જામશ્રી રાવ-ળજી ચૌદચાળા કચ્છ પ્રદેશને તાબે કરી લાખીઆરવીયરામાં પોતાની આણ ફેરવી લાખાકુલાણીના બંધાવેલા કેરાકેટમાં રાજધાની સ્થાપી રાજ્યકરવા લાગ્યા તે વિષેનું કાવ્ય છે કે –
॥ छपय ॥ आय गादी उपरे, अनाहद पाक्रम करीओ ॥ मारे जाम हमीर, राजछत्र "केरे" करीओ ॥ चौदे चाळ नमाय, सबळ अधको सोहे ।।
एम जमाय अमल्ल, दवन करिया अर द्रोहे ॥ सुकविस भडां पंडित सुबध, छहरत्त दियेसु एणछक ।। शुभ प्रभाव रावळ छभा, इंद्रहुंसे दीसे अधक ।।
(२) रावल भुजबळ रंक, धक्क केतां दाबी धर ॥ रावळ भुजबळ रुंक, रखो छत्र धक कर कीकर ॥ रावळ भुजबळ रुंक, शंक माने पतशाहां ॥
रावळ भुजबळ रुंक, रखे गल्लां दुवरीहां ॥ रावळ जाम बळ रुंकरे, भूप केता पेसां भरे ॥ राखीयो नहीं आवे नजर, शत्रूहर अव सेखरे ॥
दाळद्र, अध जीण दरस, सरस संकट मटे नर ॥ रावळ जीण रीझोयो, धरापे रंक छत्र धर ॥ राखे जे पर रोश, रयण अर अंश न राखे ।
अंग पाक्रम अणपार, दोहु विध भुजबळ दाखे । दशरथ नरेश लखपत सदय, अवध तखत कच्छ उधरे ।।
हरधोळ अनुज लखमण हवोरे, रावळ रुपसु रामरे ॥ (वि. वी.) અર્થ-જામહમીરજીને મારી ગાદી ઉપર બીરાજી અનહદ પરાક્રમો કર્યા. કેરામાં રાજછત્ર કઈ ચૌચાલનો કચ્છદેશ નખે અને સાજ તથા બળ અધિક