SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ જામનગરને ઇતિહાસ (પછી કળા) આવાં વચન એલતાં સાતે કુંવરીઓને કુળાભિમાન ઝળકી ઊઠયું અને બળી મરવા તૈયાર થઇ તે વખતે પહિત હરદાસે પણ વિચાર્યું કે મારાથી બનતા પ્રયાસ નથીજેથી આ બનાવ બને છે. એટલે હું તેનું નિમિત છું એમ માની પોતે પણ બળવા તૈયાર થયા. તેની સ્ત્રી પોપાંબાઈ મહા સાવી પતિવ્રતા હતાં તે પણ પોતાના પતિ પાછળ બળવા તૈયાર થયાં. - કુંવરીઓને તેમ ન કરવા અનેકરીતે જામ લાખાએ સમજાવવા ઉપાયે રચ્યા પણ તે નિરર્થક જતાં ચંદન કાષ્ટની એક ચિતા કુંવરીઓ માટે અને બીજી પુરોહિત માટે તૈયાર કરાવી જામ લાખે પરહિત હરદાસજીને પૂછયું કે આપની પાછળ પુત્ર નથી તો આપના બળી મૂવા પછી અમારા પુરહિત કેણ થશે ? સાંભળી હરદાસે કહ્યું કે મારી માટી પુત્રી લક્ષ્મીબાઇના પતિ કરણજી તથા નાની પુત્રી નેમાબાઈના પતિ નારણજી જેઓ કાઠિયાવાડમાં ગેહલવાડ તરફ રહે છે. ત્યાંથી તેને આદર સત્કાર સહિત બેલાવી તેના પગ પખાળી પૂજજે અનેગર પદવીના તમામ હકે તેને આપી ગાર માની તેનાથી ગુરૂ મંત્ર લઈ અચળ ગુરૂ પદવી આપશે અને જે તેમ નહિ કરે તો આ સાતપુત્રીઓ અને અમારો બધુવો' તમને નડશે આમ કહી સાત પુત્રીઓ તથા ગારમેરાણી ચંદનની ચિત્તાઓમાં બળી ભસ્મ થયાં તે વિશે દુહાઓ છેકે - . + संवत् चारह सप्त महीं, माघ मास शुद सार, तिथि पंचमी चढते दिवस, सवा पहोर शशिवार ॥ १ ॥ मोहित अरु मोहित वधु, सुमरन करी महेश । सप्त कुमारी सहित तीन अनल में कीयो प्रवेश ॥ २ ॥ वचन मानी हरदासको लखपत जुं भूपाल । मोत जमाइकों दीयो गुरुपद पाउंपखाल ॥ ३॥ પુરોહિતની માટી પુત્રી લક્ષ્મીબાઈના પતિ કરણજી તે ભારદ્વાજ ગોત્રને દિચ્ય સહસ્ત્ર શિહેરનો રહિશ વિપ્ર હતા તેની શાખા માધ્યાદિની વેદ યજુર વિપ્રવર તથા મમાયા (મહામાયા) કુળદેવી હતી. પુરોહિતની નાની પુત્રી માબાઇના પતિ નારાયણજી કૌશિક ગેત્રને ઇસાઅલીપુરને રહીશ વિપ્ર હતા, તેની શાખા પણ મળ્યાદિની વેદ યજુર, ત્રિપ્રવર, અને હિંગળાજ કુળદેવી હતી. દંતકથા એવી છે કે-પુરહિત અને કુંવરીઓના બળીમૂવા પછી જામ લાખાએ પહિતના જમાઇને કેટલાક વર્ષો સુધી લાવ્યા નહિ. તેથી ગેરના શ્રાપ મુજબ દેશમાં વરસાદ તથા વંશવૃદ્ધિ પણ નહિ થતાં કેટલીક અડચણે અને વિનો આવવા લાગ્યાં, જેથી વિદ્વાનોને બોલાવી તેનું કારણ પૂછતાં જવાબ મળે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy