________________
૩૬
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૭. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ ટીકા, સિદ્ધસેન ગણિ
ટીકા, સંપાદક- હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧૯૨૬. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી વ્યાખ્યા- નરહરિદાસ દ્વારકાદાસ પારેખ,
અમદાવાદ, ૧૯૨૮. ૩૯. સર્વાર્થસિદ્ધિ, હિન્દી ભાવાર્થ, જે. આર. સહાય, એટા, ૧૯૨૮. ૪૦. તત્ત્વાર્થસૂત્ર, નરહરિદાસ દ્વારકાદાસ પરીખ, અમદાવાદ, ૧૯૨૯. ૪૧. રાજવાર્તિક - અકલંક, અનુવાદ અને સંપાદન- ગજાધરલાલ,
મખનલાલ, શ્રીલાલ, કલકત્તા દ્વિતીય ખંડ, ૧૯૨૯. ૪૨. તત્ત્વાર્થસૂત્ર, ગુજરાતી, જીવનચંદ સકલચંદ ઝવેરી, મુંબઈ, દ્વિતીય
ખંડ, ૧૯૩૦. ૪૩. તત્ત્વાર્થસૂત્ર- ગુજરાતી વિવેચન, પ્રથમ ગુજરાતી સંસ્કરણ, પં.
સુખલાલજી સંઘવી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૩૦, ૧૯૪૦, ૧૯૪૯, ૧૯૭૪, ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૯૫. પુનઃ પ્રકાશન:- જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, ૧૯૪૦,
૧૯૪૯, ૧૯૭૭, ૧૯૯૫. ૪૪. તત્ત્વાર્થસૂત્ર, સ્વોપજ્ઞ ભાષ્ય, દેવગુપ્તસૂરિ ટીકા, સિદ્ધસેન ગણિ
ટીકા, સંપાદક- હીરાલાલ રસિકદાસ કાપડિયા દ્વિતીય ખંડ, ૧૯૩૦. ૪૫. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી અનુવાદ- ધીરજલાલ તુરખિયા, આત્મ જાગૃતિ
કાર્યાલય, બાવર, ૧૯૩૧. ૪૬. તત્ત્વાર્થસૂત્ર, હિન્દી વ્યાખ્યા, સંપાદક- ગોપાલદાસ બારૈય્યા,
સંપાદક- ખૂબચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રી, પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ,
૧૯૩૨. ૪૭. તત્ત્વાર્થસૂત્ર, જૈન જ્ઞાન ભંડાર, જોધપુર, ૧૯૩૩. ૪૮. મોક્ષશાસ્ત્ર, તત્ત્વાર્થસૂત્ર, જૈન ગ્રંથરતાકર કાર્યાલય, મુંબઈ,
૧૯૩૩. ૪૯. તત્ત્વાર્થસૂત્ર, હિં. સુખલાલજી સંઘવી, જૈન સંસ્કૃતિ સંશોધન મંડળ,
વારાણસી, ૧૯૩૬.