________________
૨૦ જે વિવિધ ચિત્રો સહ સરલ અરિહંતાણં સૂત્ર (ચૈત્યસ્તવ)
(અરિહંતને વંદના) અરિહંતઈયાણું, કરેમિ કાઉસ્સગ્ગ. ૧ વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવત્તિઓએ, સમ્માણવરિઆએ, બોહિલાભવરિઆએ, નિવસગ્ગવરિઆએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્પાએ, વઢમાણીએ, કામિ કાઉસ્સગ્ગ. ૩
અન્નત્ય સૂત્ર
(કાયોત્સર્ગ સૂત્ર) અનત્ય ઊસસિએણે, નીસિએણે, ખાસિએણે, છીએણે, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧ સુહમેહિ અંગસંચાલેહિ, સુહુમહિ ખેલસંચાલેહિ, સુહમેહિ દિદ્વિસંચાલેહિં. ૨ એવભાઈએહિ આગારેહિ, અભગો અવિરાતિઓ હુજ મે કાઉસ્સગ્ગો. ૩ જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. ૪ તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણ વોસિરામિ. ૫
સૂચનાઅહીંયા મનમાં, હાલ્યા ચાલ્યા વિના, આડું અવળું જોયા વિના શાંતિથી એકાગ્ર મને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે મુજબ–
નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણું, નમો વિઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
અહીંયા કાઉસ્સગ્ન થાય સાંભળીને પારવાનો હોવાથી જે વ્યક્તિને સ્નાતસ્યા'ની સ્તુતિ બોલવાની હોય તે પારે, બાકીના કોઈએ પારવો નહીં. થોય બોલનાર વ્યક્તિ નીચે મુજબ “નમોહત્0' બોલી, બે હાથ જોડી થાય બોલે, અને બીજાઓ સાંભળે. તે સાંભળ્યા બાદ સહુએ કાઉસ્સગ્ગ પારવો.