________________
(
(પદ વિવિધ ચિત્રો સહ સરલ)
મરેલ
)
થી ૧૬૧ નવકારનો કાઉસ્સગ્ન કરનારા માટે ?
ઘણાને નવકાર પણ બરાબર આવડતો નથી, યાદ હોતો નથી તેથી અહીં નવકાર મંત્ર' નો પાઠ આપ્યો છે.
૧. નમો અરિહંતાણં ૨. નમો સિદ્ધાણં ૩. નમો આયરિયાણં ૪. નમો ઉવક્ઝાયાણં ૫. નમો લોએ સવ્વસાહૂણે, ૬. એસો પંચ નમુક્કારો ૭. સવ્વપાવપ્પણાસણો ૮. મંગલાણં ચ સવ્વસિ ૯ પઢમં હવઈ મંગલ.
આંગળીના વેઢાનો ઉપયોગ ન કરવો પડે અને સંખ્યા બરાબર યાદ રહે માટે નીચેનું કોષ્ટક સામે રાખવું.
૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૨૦, ૩૦, ૪૦, ૫૦, ૬૦, ૭૦, ૮૦, ૯૦, ૧૦૦, ૧૧૦,
૧૨૦, ૧૩૦, ૧૪૭, ૧૫૦, ૧૬૦, હવે છેલ્લે એક નવકાર ગણવો.
*
, ૬૦,