________________
ચિત્ર - ૮ પ્રતિક્ષામાં બેઠા હો ત્યારે
બે હાથ જોડી, એકાગ્ર ચિત્ત રાખી પ્રતિક્રમણ કરવું
ચિત્ર - ૯ પ્રતિક્રમણમાં કાળ વખતે માથે કામળી સોડીને જો
-
કાળ વખતે લઘુનીતિ - પેશાબ વગેરે કારણે ખુલ્લા આકાશમાં જવું પડે ત્યારે ચિત્રમાં બતાવ્યા મુજ્બ માથે શામળી ઓઢીને જવું.
માતરૂં-પેશાબ-લઘુ શંકાદિ કરવા જવું પડે અને તે વખતે કામલીનો કાળ થઈ ગયો હોય (મુંબઈમાં હો અને જાડા વાગી ગયા હોય ત્યારે, અથવા વરસાદની ફર ફર હોય ત્યારે કામલી ઓઢીને જ માતરૂં જવું જોઈએ, કામલી ભૂલી ગયા હોય તો કોઈની પાસેથી માંગી લેવી અથવા શ્રી સંધે ઓઢવાની ધાબળી રાખવી, મુહપત્તી કેડે ખોસવી, ચરવલો બગલમાં રાખવો, માતરૂં કર્યા પછી અચિત્ત પાણીથી હાથ ધોઈ નાંખવા.