________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ♦ ૧૫૯
સલિલા-ડનલ-વિષ-વિષધર, દુષ્ટ-ગ્રહ-રાજ-રોગ-રણ-ભયત;
રાક્ષસ રિપુ - ગણ મારિ - ચૌરેતિ - શ્વાપદાદિભ્યઃ ।૧૨।
-
અથ રક્ષ રક્ષ સુ-શિવં, કુરુ કુરુ શાન્તિ ચ કુરુ કુરુ સમ્રુતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ॥૧૩॥ ભગવતિ! ગુણવતિ! શિવ-શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુજનાનામ્, ઓમિતિ નમો નમો હ્રૌં હ્રીં હૂઁ દ્નઃ યઃ ક્ષઃ હ્રીં ફ્રૂટ્ ફ્રૂટ્ સ્વાહાઃ ॥૧૪॥
એવું યન્નામાક્ષર, પુરસ્ત સંસ્તુતા જયાદેવી; કુરુતે શાન્તિ નમતાં, નમો નમઃ શાન્તયે તસ્મૈ. ।।૧૫। ઇતિ પૂર્વ - સૂરિ - દર્શિત-મન્ત્ર-પદ-વિદર્ભિતઃ સ્વતઃ શાન્તે; સલિલા-ડઽદિ-ભય-વિનાશી, શાન્ત્યાદિ-કરમ્ય ભક્તિમતામ્ ।।૧૬।। યમ્ચનું પઠતિ સદા, શૃણોતિ ભાવયતિ વા યથાયોગમ્; સ હિ શાન્તિપદ યાયાત્, સૂરિ શ્રીમાનદેવચ્ચે ॥૧૭॥
-
·
ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્ન વલ્લયઃ; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને
સર્વ મંગલ માંગલ્યું સર્વ - કલ્યાણ
કારણ પ્રધાન સર્વ ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ ॥૧૯॥
-
-
જિનેશ્વરે. ॥૧૮॥
(નાડુલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ સ્તોત્ર રચ્યું છે. એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મંત્રેલું જળ છાંટવાથી સર્વે રોગ દૂર થયા હતા અને થાય છે, તેમજ શાન્તિ ફેલાય છે. આ સ્તોત્ર પૂર્વમાંથી ઉદ્ધરેલું છે, અને તેમાં શાંતિનાથપ્રભુનું નામ મંત્રાક્ષરરૂપે છે, તેથી જયાદેવી આકર્ષાઈને કેવી રીતે શાંતિ ફેલાવે છે, તેની ખૂબીનો ચમત્કારિક રીતે વિકાસ બતાવવામાં આવ્યો છે.)
સમાપ્ત