________________
૧૪૬
વિવિધ ચિત્રો સહ સરલ
ચિઅત્તેણં સમ્મ દિનં, મએ અવિણએણે પડિચ્છિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૩
પાઠ પૂરો થયે ગુરુ આયરિય સંતિઅં' બોલે. ચોથું ખામણું
ઇચ્છામિ ખમાસમણો! અહમપુવ્વાઈ, કયાઈ ચ મે, કઈ કમ્માઈ, આયારમંતરે, વિણયમંતરે, સેહિઓ, સેહાવિઓ, સંગહિઓ, ઉવંગૃહિઓ, સારિઓ, વારિઓ, ચોઇઓ, પડિચોઇઓ, ચિઅત્તા મે પડિચોયણા, (અમુઢિઓહં) ઉવષ્ટિઓ ં, તુÇ ં તવતેયસિરિએ, ઈમાઓ ચાઉચંતસંસારકંતારાઓ, સાહટ્ટુ નિત્યરિસ્સામિ ત્તિકટ્ટુ, સિરસા મણસા મત્યએણ વંદામિ. ૪
પાઠ પૂરો થયે ગુરુ ‘નિત્યારગ પારગા હોહ’ બોલે, એટલે શિષ્યો ‘ઇચ્છામો અણુસસ્ટિં’ બોલે. પછી ગુરુ ‘સંવરિઅં' સમ્મત્ત, દેવસિઅં ભણિજ્જા' બોલે, શિષ્ય ‘તહત્તિ' કહે.
ક્ષમાપના
ભૂલ તો થઈ જાય પણ થયેલી ભૂલોને ભૂલ રૂપે સમજી, એને ભૂલવા માટે જે આંખ આંસુ વહાવે છે તે જ અંતે આનંદના અંજન પામે છે પરંતુ ભૂલ કરવા છતાં જે આંખ આનંદથી હસે છે તે તો છેવટ આંસુના જ અંજન પામેને !
આખા વરસ દરમિયાન થયેલી ભૂલોને ભૂલવાનો તેમજ ભૂલોને ભૂંસવાનો પ્રયત્ન કરીએ અને અંતરમાં ક્ષમાભાવનું અંજન આંજી અલૌકિક આનંદનો આસ્વાદ અનુભવીએ એ જ સંવત્સરી મહાપર્વનો શુભ સંદેશ છે.