________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૧૩૯
કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું
જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું
*
(હવે મુહપત્તી દ્વારા શરીરની ૨૫ પડિલેહણાના બોલ)
હાસ્ય, રતિ, અતિ પરિહરું
ભય, શોક, જુગુપ્સા પરિહરું
કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોત લેશ્યા પરિહરું રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું
માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું ક્રોધ, માન પરિહરું
-
માયા, લોભ પરિહરું
પૃથ્વી કાય, અક્ કાય, તેઉ કાયની રક્ષા કરું વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની જયણા કરું
" જી જી જી જી
૨૫
” જી જી જી જી જ
૫૦
મુહપત્તી પડિલેહણા સાથે મનમાં ચિંતન કરવા માટે જે બોલ ગોઠવ્યા તે એટલા માટે છે કે જિનેશ્વરના શાસનમાં ઉપાદેય અને હેય (મેળવવા જેવું અને ત્યાગ કરવા જેવું) શું છે? વળી કઈ વસ્તુ પરિહરવા જેવી, આદરવા જેવી કે યતના કરવા જેવી છે? વગેરે બાબતોનો ખ્યાલ રહે, એ માટે વિચારની એક સુંદર તક પ્રાપ્ત થાય અને એમાંથી આરાધક આત્માઓમાં ત્યાગભાવ અને આરાધકભાવની માત્રામાં વૃદ્ધિ થતી રહે. બીજું એ કે મુહપત્તીનું પડિલેહણ એ એવી બાબત છે કે તે