SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - ( (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૩૭) ) ચંદેસુ નિમલયરા, આઇચ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, પછી “નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ન પારી નીચે મુજબ થાય કહેવી. આ થોય પાંચ વાર બોલવાની છે. સર્વે યક્ષાંબિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને; શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રુત દ્રાવલંતુ નઃ. ૧ કાઉસ્સગ્ગ પારી નીચે મુજબ લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિસે; અરિહંતે કિન્નઈસ્લે, ચકવીસ પિ કેવલી. ઉસભામજિ ચ વંદે, સંભવમભિગંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસ, જિર્ણ ચ ચંદuહ વંદે. સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જસ વાસુપુજં ચ; વિમલમણં ચ જિર્ણ, ધમૅ સંતિ ચ વંદામિ. કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુવયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. એવં મએ અભિથુઆ, વિહુયાયમેલા પહણજરમરણા; ચઉવીસ પિ જિણવરા, તિસ્થયરા મે પસીયંતુ. કિરિયાવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુગબોરિલાભ, સમાવિરમુત્તમ દિતુ. • ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૦ ૦
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy