________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૧૩૫
પછી ‘નમો અરિહંતાણં' બોલી કાઉસ્સગ્ગ પાર્યા બાદ નીચેનું સૂત્ર
બોલવું.
લોગસ્સ સૂત્ર
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉંવીસં પિ કેવલી. ઉસભજિએં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પä સુપાસઁ, જિર્ણ ચ ચંદપ્પહું વંદે. સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જુસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચે જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વહુમાણું ચ. એવં મએ અભિશુઆ, વિષ્ણુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જણવરા, તિત્શયરામે પસીમંતુ. કિત્તિયવંદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં કિંતુ. ચંદેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. પછી ખમાસમણ દેવું.
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ મન્થુએણ વંદામિ.
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ક્ષુદ્રોપદ્રવઓહાવણાર્થ” કાઉસ્સગ્ગ કરું? ઇચ્છું, ક્ષુદ્રોપદ્રવઓહડ્ડાવણાર્થે કરેમિ કાઉસ્સગં.