________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૧૨૩
સહુએ કાઉસ્સગ્ગ પારી લેવો અને ભણાવનારે લોગસ્સ બોલવો. લોગસ્સ સૂત્ર
લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે; અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસં પિ કેવલી. ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ; પઉમપ્પણું સુપાસું, જિ ચ ચંદપ્પરું વંદે. સુવિહિં ચ પુષ્પદંત, સીઅલ સિજ્જીસ વાસુપુજ્યું ચ; વિમલમણંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. કુંછું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ; વંદામિ રિટ્ટનેમિ, પાર્સ તહ વર્તમાણં ચ. એવું મએ અભિશુઆ, વિહુયરયમલા પહીણજરમરણા; ચઉવીસંપિ જણવરા, તિયરા મે પસીયંતુ. કિત્તિયવંયિમહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા; આરુગ્ગબોહિલાભં, સમાહિવરમુત્તમં રિંતુ. ચંદ્રેસુ નિમ્મલયરા, આઇએસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.
૭
પછી નીચે આપેલ સંતિકરું' બે હાથ જોડીને એક જણ બોલે અને બીજા સાંભળે
સંતિકરું સ્તવ
સંતિકરૂં સંતિજિણું, જગસરણું જયસિરીઇ દાયારું; સમરામિ ભત્તપાલગ, નિવાણી ગરુડયસેવં. ૐ સનમો વિપ્પોસહિ, પત્તાણું સંતિસામિપાયાણં; મૈં સ્વાહા મંતેણં, સવ્વાસિવદુરિઅહરણાણું.