________________
( (સંવછરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૧૧) તે તવેણ ધુઅસવ્વપાવયા, સવલોઅહિઅમૂલપાવયા; સંથુઆ અજિઅસંતિપાયા, હેતુ મે સિવસુહાણ દાયયા. ૩૪
અપરાંતિકા એવં તવબલવિલિ, યુએ મએ અજિઅસંતિજિણજુઅલ; વડગયકમ્મરયમલ, ગઈ ગયં સાસય વિલિ. ૩૫ ગાહા તે બહુગુણપ્રસાય, મુકુખસુહેણ પરમેણ અવિસાયં; નામેઉ મે વિસાયં, કુણી અપરિસારિઅપ્પસાય. ૩૬ ગાહા તે મોએફ અ નંદિ, પાવેલ અ નંદિસેણમભિનંદિ, પરિસા વિ ય સુહનંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ. ૩૭
ગાણા
પફિખા ચાઉમ્માસિસ સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો; “સોઅવ્યો સલૅહિં, ઉવસગ્ગનિવારણો એસો. ૩૮ જો પઢઇ જો આ નિસુણઈ, ઉભઓ કાલપિ અજિઅસંતિથયું; ન હુ હુંતિ તસ્સ રોગા, પુત્રુપના વિ નાસંતિ. ૩૯ જઈ ઇચ્છહ પરમપયું, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે; તા તેલુíદ્ધરણે, જિણવયણે આયરે કુણહ. ૪૦
૩૨. “સોઅવ્વો સવેહિ આ પાઠ જોતાં એક જણ બોલે અને બીજા સાંભળે. ઘણાં ભાઈઓ ચોપડીઓ ખોલી બોલનારની સાથે ગણગણવા માંડે છે જેથી બીજાઓને સાંભળવામાં ખલેલ પહોંચે છે માટે મૌનપણે સાંભળવું.