________________
( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૧૦૩) ) કષાયતાપાર્દિત જંતુનિવૃતિ, કરોતિ યો જૈનમુખાબુદોદ્ગત સ શુક્રમાસોભવવૃષ્ટિસનિભો,
દધાતુ તુષ્ટિ મયિ વિસ્તરો ગિરામ્. ૩ નમોસ્તુની જગ્યાએ સ્ત્રીઓએ “સંસારદાવાનલ'ની ત્રણ ગાથાઓ નીચે મુજબ બોલવાની છે, તે આ પ્રમાણે
સંસારદાવા સ્તુતિ (સ્ત્રીઓ માટે) સંસારદાવાનલદાહનીર, સંમોહબૂલહરણે સમીર, માયારસાદારણસારસીરં, નમામિ વીરં ગિરિસારધીરે. ૧. ભાવાવનામસુરદાનવમાનવેન ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામું નમામિ જિનરાજપદાનિ તાનિ. ૨. બોધાગાર્ધ સુપદપદવીનીરપૂરાભિરામ, જીવહિંસાવિરલલહરીસંગમાગાહદેહ; ચૂલાવેલં ગુરુગમમણિસંકુલંદૂરપાર, સાર વીરાગમજલનિધિ સાદર સાધુ સેવે. ૩ તે પછી નીચેનું સૂત્ર બોલવું.
નમુત્થણે સૂત્ર નમુત્થણે અરિહંતાણે, ભગવંતાણ, ૧ આઈગરાણે, તિસ્થયરાણે, સયંસંબુદ્વાણ, ૨ / પુરિસરમાણે, પુરિસસીહાણે, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ, ૩ લાગુત્તરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજોઅગરાણે, ૪ અભયદયાણ, ચબુદયાણુ, મગદયાણ, સરણદયાણ, બોદિયાણું, ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીશું, ધમવરચાઉરંતચક્કવઠ્ઠીર્ણ, ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણે,