________________
( ( સંવછરી પ્રતિક્રમણ વિધિ જે ૮૭ ) )
ત્યારબાદ સકલસંઘમાંથી વડીલ શ્રાવક નીચે પ્રમાણે શ્રાવક યોગ્ય ચાર ખામણાને ખામે, ખમાસમણું સહુ એકસાથે ઉચ્ચસ્વરે બોલી શકે છે.
સાંવત્સરિક ખામણાં (૧) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિઆએ, મથએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સંવચ્છરિ ખામણા ખાણું? ઇચ્છે'.
કહી જમણો હાથ ચરવળા ઉપર કે કટાસણા ઉપર મૂકીને ચાર ખામણાં ખામવાં. તે આ રીતે
| નવકાર સૂત્ર નમો અરિહંતાણ, નમો સિદ્ધાણં નમો આયરિયાણ, નમો વિક્ઝાયાણ, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
સિરસા મણસા મલ્યુએણ વંદામિ.
(૨) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ.
નમો અરિહંતાણં નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
સિરસા મણસા મયૂએણ વંદામિ.
(૩) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, મયૂએણ વંદામિ. ૨૯. સાધુમહારાજની નિશ્રામાં ખામવાનાં ખામણાં જુદાં હોય છે.
જ જન્મની નજીક જ - જન જ નજર જ નજર