________________
૬.
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ -> ૮૧
આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે; મૂલગુણ ઉત્તરગુણે, તે નિંદે તં ચ ગરિહામિ.
૪૨
(પછી ઊભા થઈને અથવા તો જમણો પગ નીચો રાખી નીચેની આઠ ગાથા બોલવી.)
તસ્સ ધમ્મસ કેવલિપનત્તમ્સ,
અભુટ્ઠિઓ મિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉનીસં. જાવંતિ ચેઇઆઈ, ઉઢે અ હે અ તિરિઅલોએ અ; સવ્વાઈ તાઈ વંદે, ઇહ સંતો તત્વ સંતાઈ. જાવંત કે વિ સાહૂ, ભરહેરવયમહાવિદેહે અ; સવ્વસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડવિયાણં ચિરસંચિયપાવપણાસણીઇ, ભવસયસહસ્યમહણીએ; ચઉવીસજિણવિણિગ્ગય-કહાઇ, વોલંતુ મે દિઅહા. મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુએં ચ ધમ્મો અ; સમ્મદ્દિી દેવા, કિંતુ સમાહિં ચ બોહિં ચ. પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્કમણું; અસદ્દહણે અ તહા,વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવ્વજીવે, સબ્વે જીવા ખમંતુ મે; મિત્તીમે સત્વભૂએસુ, વેરું મૐ ન કેણઇ. એવમહં આલોઇઅ, નિંદિઅ ગરહિઅ દુર્ગંછિઅં સમાં; તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચવ્વીસં.
૪૭
૪૩
૪૪
૪૫
૪૬
૪૯
૫૦