________________
( ૭૬ ૪ વિવિધ ચિત્રો સહ સરલ ) ) એવમાં આલોઈએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમ્મ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવીસં. ૨૦ વિદિતુપુરું થયા પછી સમગ્ર સંઘ એકી સાથે વ્યવસ્થિત રીતે નીચેની થાય
બોલે.
સુઅદેવયા ભગવઈ, નાણાવરણીય કમ્મસંઘાય; તેસિ ખવે સયય, જેસિ સુઅસાયરે ભક્તી. ૧
પછી નીચે બેસી જમણો ઢીંચણ ઊભો રાખી નીચે મુજબ એક નવકાર, કરેમિભંતે, ઈચ્છામિ પડિક્કમિઉં કહી વંદિતુ કહેવું.
ખુલાસો–ઉપર જે “દિતુ બોલવામાં આવ્યું તે સંવત્સરી સૂત્રના બદલામાં બોલવું જરૂરી હતું તેથી બોલવામાં આવ્યું પણ હવે સંવત્સરી, પ્રતિક્રમણની ક્રિયાનું ફરજિયાત “વંદિતુ બોલવામાં આવે છે.
નવકાર સૂત્ર નમો અરિહંતાણે, નમો સિદ્ધાણે, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઈએ, સાવજ્જ જોગ પચ્ચકખામિ; જાવ નિયમ પજુવાસામિ, દુવિહં, તિવિહેણં, મeણે, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારવેમિ. તસ્મ ભંતે! પડિકમામિ નિંદામિ ગરિહામિ અખાણું વોસિરામિ.
ઈચ્છામિ પડિક્કમિઉં સૂત્ર ઈચ્છામિ પડિક્કમિઉં! જો મે સંવચ્છરિઓ અઇઆરો કઓ,