________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ <> ૭૧
)
નિયમેં પન્નુવાસામિ, દુવિહં, તિવિહેણ, મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ, ન કારવેમિ, તસ્સ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણં વોસિરામિ,
ઇચ્છામિ ઠામિ સૂત્ર
ઇચ્છામિ પડિક્કમિઉં, જો મે સંવચ્છરિઓ અઇઆરો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મો, અકપ્પો, અકરણિજ્જો, દુઝાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચહું કસાયાણં, પંચહ્મણુલ્વયાણું, તિરૂં ગુણત્વયાણું, ચઉર્ષ્યા સિાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ, જં ખંડિઅં, હું વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ત્રણ નવકાર બોલી ઊભા ઊભા વંદિત્તુ બોલવું. શ્રાદ્ધ પ્રતિક્રમણ અથવા વંદિત્તુ સૂત્ર વંદિત્તુ સવ્વસિદ્ધ, ધમ્માયરિએ અ સવ્વસાહૂ અ; ઇચ્છામિ પડિક્કમિઉં, સાવગધમ્માઇઆરમ્સ. જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ; સુહુમો અ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. વિષે પરિગ્ગહમ્મિ, સાવર્જો બહુવિષે અ આરંભે; કારાવણે અ કરણે, પડિક્કમે સંવચ્છરિઅં સર્વાં. જં બદ્ધમિદિઐહિં, ચઉહિં કસાઐહિં અપ્પસન્થેહિં; રાગેણ વ દોસેણવ, તં નિંદે તં ચગરિહામિ. આગમણે નિગ્ગમણે, ઠાણે ચેંકમણે, અણાભોગે; અભિઓગે અ નિઓગે, પડિક્કમે સંવચ્છરિએ સર્વાં.