________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૬૯
અમ્મુઢિઓ સૂત્ર
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પત્તેઅખામણેણં, અબ્દુટ્ઠિઓમિ અશ્મિતર સંવચ્છેરિએં ખામેઉં? ઇચ્છું, ખામેમિ સંવચ્છરિઅં.
બાર માસાણં, ચોવીસ પાણં, ત્રણસો સાઠ રાઈ દિઆણં (દિવસાણું) જૈકિંચિ અપત્તિઅં, પરપત્તિઅં, ભત્તે, પાણે, વિણએ, વૈયાવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જીંકિંચિ મજ્જ વિણયપરિહીણં, સુહુમ વા બાયર વા તુઘ્ને જાણહ, અહં ન જાણામિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્યારપછી સહુએ બારમાસી આપણું જાણીતું ક્ષમાપના સૂત્ર મિચ્છામિ દુક્કડં’
(મારા અનુચિત વર્તનની ક્ષમા માંગુ છું.)
ગંભીરતાપૂર્વક, અંતરના સાચા ભાવથી આપવું અને લેવું. પછી નીચે મુજબ બે વાંદણા દેવાં.
સુગુરુવંદન સૂત્ર (પહેલી વાર)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, ૧. અણુજાણહ મે મિઉગ્ગહં,૨. નિસીહિ, અહો કાર્ય કાય સંફાસ ખમણિજજો, ભે કિલામો, અપ્પલિંતાણં બહુસુભેણ ભે સંવચ્છરો વઇકંતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ મે ૫. ખામેમિ ખમાસમણો! સંવચ્છરિએ વઇક્કમ ૬. આવસ્ટિઆએ પડિક્કમામિ ખમાસમણાણું, સંવચ્છરિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જેંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ,