________________
C ( સંવછરી પ્રતિક્રમણ વિધિ $ ૪૩ ) )
(પછી ઊભા થઈને અથવા તો જમણો પગ નીચો રાખી નીચેની આઠ ગાથા બોલવી.) તસ્ય ધમ્મસ્સ કેવલિપનાન્સ, અભુદ્ધિઓ મિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ; તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. ૪૩ જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે આ અહે આ તિરિઅલોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ. ૪૪ જાવંત કે વિ સાહુ, ભરફેરવયમહાવિદેહે અ; સવેસિ સેસિ પણઓ, તિવિહેણ તિરંડવિયાણું ૪૫ ચિરસંચિયપાવપણાસણી, ભવસયસહસ્સમહણીએ; ચઉવીસજિણવિશિષ્ણય–કહાઈ, વોલંતુ મે દિઅહા. ૪૬ મમ મંગલમરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમો અ; સમ્મદિઠ્ઠી દેવા, રિંતુ સમાહિં ચ બોહિ ચ. ૪૭ પડિસિદ્ધાણં કરણે, કિચ્ચાણમકરણે પડિક્રમણ અસદુહણે આ તહા, વિવરીઅપરૂવણાએ અ. ૪૮ ખામેમિ સવજીવે, સર્વે જીવા ખમંતુ મે; મિત્તી મે સવભૂસુ, વેર મક્કે ન કેણઈ. ૪૯ એવમાં આલોઇએ, નિદિઆ ગરહિએ દુગંછિએ સમં; તિવિહેણ પડિક્કતો, વંદામિ જિણે ચઉવ્વીસં. ૫૦
સૂચના–દિવસ દરમિયાન થતાં પાપોનાં પ્રાયશ્ચિતરૂપે હમેશા સાંજનું દેવસિક પ્રતિક્રમણ કરવું જ જોઈએ, એક પણ દિવસ તે વિધિ જતો કરી નથી શકાતો એટલે વચમાં પફખી, ચૌમાસી કે સંવચ્છરીનું પ્રતિક્રમણ આવે તો તે પર્વ સંબંધી જે ક્રિયા તે ભલે જુદી થાય પણ જલ - - - - - - - - - - - - - - - - - - -