________________
( ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ જે ૩૩) ) અધવચ્ચે બોલવાનો છે. (જુઓ ચિત્ર નં. ૨૬). એ બોલી લીધા પછી ખામેમિ ખમાસમણો દેવસિતં વઈક્કમ' આ પાઠ બોલીને પછી પાછળના ભાગે શરીર પૂંજી ઊભા થઈ “આવસિઆએ” બોલી અવગ્રહમાંથી બહાર આવે અને બાકીનું સૂત્ર બે હાથ જોડીને વિનય અને નમ્રતાપૂર્વક પૂર્ણ કરે.
સુગુરુવંદન સૂત્ર
(પહેલી વાર) ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ, ૧. અણજાણહ મે મિઉચ્ચાં, ૨. નિસહિ, અહોકાયં કાય-સંફાસ ખમણિજજો, ભે! કિલામો, અપ્પકિલતાણ બહુસુભેણ બે દિવસો વધkતો ૩. જત્તા બે ૪. જવણિજં ચ ભે! ૫. ખામેમિ ખમાસમણો! દેવસિ વઈક્કમ ૬. આવસિઆએ પડિક્કમામિ ખમાસમણાણે, દેવસિઆએ આસાયણાએ તિત્તીસનયરાએ, અંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવકાલિઆએ, સવમિચ્છોયારાએ, સવધમ્માઈક્કમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ, નિંદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ. ૭.
વાંદણાં
(બીજી વાર) ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ. ૧. અણજાણહ મે મિઉગ્નહે. ૨. નિસહિ, અહોકાયં કાય-સંફાસ ખમણિજજો, બે કિલામો, અડૂકિલતાણે બહુસુભેણ બે દિવસો