________________
( ૨૮ જે વિવિધ ચિત્રો સહ સરલ
ઉપાધ્યાયાં (ઉપાધ્યાયને)
(૪)
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજાએ, નિસાહિએ, મFણ વંદામિ.
સર્વસાધુહ (સર્વ સાધુઓને) પછી વડીલ નીચે મુજબ આદેશ માગે
(પ્રતિક્રમણ સ્થાપના) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅ પડિક્કમણે ઠાઉં? ઇચ્છે', બોલી સ્થાપના સૂત્ર બોલે.
પછી બધાય લોકોએ (મુટ્ટી વાળ્યા સિવાય) જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર થાપવો, અને માથું ઠેઠ સુધી નમાવવું. નીચેનું સૂત્ર મુખ્ય વ્યક્તિ બોલે અને બીજા તે સાંભળે. અને વડીલ અંતમાં “મિચ્છામિ દુક્કડબોલે ત્યારે સહુએ ધીમા અવાજે “મિચ્છામિ દુક્કડું બોલવું.
પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર સવ્યસ્તવિ દેવસિઅ, દુઐિતિએ, દુર્ભાસિઅ, દુચ્ચિક્રિય, મિચ્છા મિ દુક્કડ.
પછી ચરવળાવાળાઓ જેમને ઊભા થવાની અનુકૂળતા હોય તે ઊભા થઈ જાય અને પછી પ્રતિક્રમણ ભણાવનાર નીચેનાં સૂત્રો શરૂ કરે અને સહુ બે હાથ જોડી ભાવપૂર્વક સાંભળે.
(પહેલું સામાયિક અને બીજું ચકવીસથો આવશ્યકની આરાધના અહીંથી શરૂ થાય છે.)
કરેમિ ભંતે સૂત્ર કરેમિ ભંતે! સામાઈયું, સાવજ્જ જોગ પચ્ચકુબમિ, જાવ