________________
જ્ઞાનદશાનો અનુભવ કરી શકે છે. વિભાવદશા અને કર્મનો ક્ષય થવાથી સ્વભાવદશા નીચે પ્રમાણે વર્ણવી છે.
ચાર ઘાતિયા કર્મ
૧) જ્ઞાનાવર્ણિય
૨) દર્શનાવર્ણિય
૩) મોહનીય
૪) અંતરાય
ચાર અધાતિયા કર્મ
૫) નામ
૬) ગોત્ર
વિભાવ દશા
અજ્ઞાનતા -મીથ્યાત્વ
દર્શનમોહ
રાગદ્વેષભાવ
અવરોધક કર્મ
૭) આયુષ્ય
૮) વેદનીય
દેહની અવસ્થા
ઊંચ-નીચ
અરૂપીદશા
અગુરૂલઘુભાવ
અખંડદશા
સહજ આનંદ
(૩) અઢાર પાપસ્થાનકઃ આ પાપસ્થાનકથી જીવ દૂર થાય ત્યારે પુણ્યનું નિમિત્ત પ્રગટ થાય છે. આ પાપ સ્થાનક માટે રોજ આલોચના, પ્રતિક્રમણ કરી પાપનાં દુઃખોથી આત્મા મુક્ત થાય તેવી ભાવના કરવી.
સ્વભાવ દશા
અનંતજ્ઞાન
અનંતદર્શન
વિતરાગતા
અનંતલબ્ધિ
જન્મ-મરણના દુઃખ દેહનું વેદન
૧) પ્રાણાતિપાત-હિંસા કરવી ૨) મૃષા-જૂઠું બોલવું ૩) પરિગ્રહ-પરિગ્રહ કરવો ૪) અબ્રહ્મચર્ય-બ્રહ્મચર્ય નહીં પાળવું પ) અદત્તાદાન-ખોટું ધન ગ્રહણ કરવું ૬) ક્રોધ-ગુસ્સો કરવો ૭) માન-માન માટેની ઈચ્છા ૮) માયા-મોહમાં રચ્યા રહેવું ૯) લોભ-લોભવૃત્તિ રાખવી. ૧૦) રાગ-મોહ કરવો ૧૧) દ્વેષ-દ્વેષ ભાવના કરવી ૧૨) કલહ-ઝઘડા કરાવવા ૧૩) અભ્યાખ્યાન-બીજાને દોષિત ઠરાવવા ૧૪) પૈશુન-બીજાનો દોષ જોવો ૧૫) પરિવાદ-બીજાનું ચરિત્રખંડન કરવું ૧૬) રતિઅરતિ-પાંચ ઈન્દ્રિયના વિષયની ચર્ચા કરવી ૧૭) માયા- મૃષાબાદ – માયામાં કપટ કરવું ૧૮) મિથ્યાદર્શન-હંમેશા ખોટાને સાચું માનવું
(૪) બાર ભાવના: ૧) અનિત્ય-સંસાર વિનાશી છે ૨) અશરણ-ધર્મ સિવાય કોઇને શરણે ન જવું ૩) સંસાર-અસાર છે ૪) એકત્વ-પોતાના આત્માનું
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ