SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Let us all join our hands, heads and hearts together and bow to all perfect and liberated souls, and to all spiritual teachers Let us pray that all elected representatives of the people of this Nation be guided in their thoughts, words and actions to achieve the greatest good for all. Let them have a high sense of responsibility and be free from temptations of selfish interests. Let them be filled with knowledge and wisdom so that resolutions adopted and laws enacted may meet the standards for the good of our people. May the blessings be on our country, our government, our elected leaders in this House of Congress, and on all living beings of the world. May the entire universe attain bliss. May all beings be interested in one another's well being. May all faults be eliminated. May people be happy everywhere. Om Shanti ! Shanti ! Shanti ! પ્રાર્થના પછી કોંગ્રેસમૅન ફ્રેંક પલોને, જુનિયર ઑફ ન્યુ જર્સી, જે આ પ્રસંગના પ્રસ્તુતકર્તા હતા તેમણે જૈન ફિલસૂફી તથા અહિંસાની સમૃદ્ધિની વાત કરી. તે ઉપરાંત ઉત્તર અમેરિકાના જૈન સંપ્રદાયને આ પ્રસંગના આયોજન બદલ પણ ખૂબ આભાર માન્યો. તેમણે કહ્યું, “મને લાગે છે કે તમે એક રીતે કહી શકો કે મહાવીર સ્વામી તેમના સમયથી ઘણા આગળ હતા, જેમણે ત્યારે કહ્યું હતું કે બધા માણસો, સ્ત્રી કે પુરુષ, ગરીબ કે તવંગર એક સમાન છે. તેમણે હાઉસ ચેપ્લિનને તે દિવસે જૈનત્વની ઉજવણી કરવા માટે હાઉસની પસંદગીને મંજૂરી આપી તે માટે પણ આભાર માન્યો હતો. યુગપુરુષ - ૨૧૦ –
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy