SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જવાનો સંકલ્પ કરી લીધો હતો. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ જીવનના મનોરથો પૂર્ણ કરે છે. મંત્ર આરાધના (૧) ૐૐ હ્રીં શ્રીં શેરીસા પાર્શ્વનાથાય નમઃ । (૨) (3) ૐૐ હ્રીં શ્રીં હ્રીં શ્રÆ શેરીસા પાર્શ્વનાથાય નમઃ । ૐૐ હ્રીં શ્રÆ Æ Æ શેરીસા પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત કોઈપણ એક મંત્રની આરાધના દરરોજ વહેલી સવારે નિશ્ચિત સમયે અને આસન પર બેસીને કરવી. જાપ દરમ્યાન ધૂપ-દીપ અખંડ રાખવા. શ્રી શેરીસા પાર્શ્વનાથ પ્રભુના મંત્ર જાપ કરવાથી વિપદાઓ દૂર થાય છે, મનોકામના સિધ્ધ થાય છે. સંપર્કઃ શેઠ શ્રી શેરીસા પાર્શ્વનાથ જૈન સંઘ મુ.પો. શેરીસા, જિ. ગાંધીનગર ગુજરાત-૩૮૨૭૨૧ ફોન : (૦૨૭૬૪) ૨૫૦૧૨૬ શ્રી શેરીસાજી પાર્શ્વનાથ ૯૬
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy