________________
મંત્ર આરાધના
ૐ હ શ્ર દાદા પાર્શ્વનાથાય નમ:
આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો. એકજ સમયે અને એકજ સ્થાને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના જાપથી સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. જો બને તો શુભ દિવસોમાં ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં ગણવા. ખૂબ જ લાભદાયી મંત્ર છે. આરોગ્ય, સુખ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ મંત્ર છે.
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ |
આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. એકજ સમયે એકજ આસને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના ૧૨,૫૦૦ જાપ થાય તો ઉત્તમ ગણાશે. આ મંત્ર પણ માનસિક શાંતિ તથા આરોગ્ય, સુખ વૈભવ માટે લાભદાયી છે.
: સંપર્કઃ શ્રી દાદા પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર તીર્થ
બેડા મૂ. જૈન સંઘ સ્ટે. : મોરી બેડા, તા. શિવગંજ, જિ, સિરોહી (રાજસ્થાન)
શ્રી દાદાજી પાર્શ્વનાથ
૧૫૫