________________
સુરતની સ્થાપના.
તેણે દિલ્હી જઈ ત્યાંના બાદશાહને ખુશ કરી જાગીરે। મેળવી સુરતમાં આવી હવેલી આદિથી તેને સુશોભિત કર્યું...' વળી એમ કહેવાતું કે ગાપી અકબર બાદશાહના કારભારી હતા ને તેને સમય ઇ. સ. ૧૫૧૬-૧પર૧ ને. છે. કાઈ કહે કે તે નાગર હતે, કેાઈ કહે કે તે અનાવલા હતા. ( નાઁગદ્ય). આમ સુરતની ઉત્પત્તિ સાથે ગાધીના સંબધ જોડાઇ ગયા છે અને ગાપી એ પ્રસિદ્ધ પુરૂષ હતા એ તેના નામથી સુરતના ગાપીપર, ગોપીતળાવ વગેરે પરથી સિદ્ધ થાય છે તેથી ગોપી અને સુરત વચ્ચે જનકજન્ય ભાવ લેાકા ટાવે તે સમજી શકાય તેમ છે.
૫ સદ્દભાગ્યે જૈન સાક્ષરવર્ય સ્વ॰ ચીમનલાલ ડાહ્યાભાઇ દલાલ M. A. એ ગોપીના પૂર્વજોનું ‘વંશવન' નામનું સંસ્કૃત Àાકબદ્ધ કાવ્ય શોધીને તે સાથે તેના સાર રૂપ ‘ગોપી કાણુ હતા?’ એ મથાળા નીચે અંગ્રેજી લેખ ધ લાયબ્રેરી મિસેલ્ફેની’ ના પુ. ૨ અંક ૩-૪ (ફેબ્રુ. થી મે ૧૯૧૪) ના ત્રૈમાસિકમાં પ્રકટ કર્યો છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે ગોપીના પૂર્વજો વડનગરના નાગર હતા. એક પૂર્વજ ામ મત્રીએ સૂર્યપુર (સુરત) સમુદ્ર તીરે બાંધ્યું, કે જે સમુદ્રમાં તાપી નદી આવી મળતી હતી. રામ મંત્રીના પુત્ર ભાલણ મંત્રો, ભાલણના પુત્ર દામાદર, તેના ગાવિંદ, તેને માધવ, તેને કીકરાજ; તેણે સૂર્યપુરમાં તાપી સમુદ્રને મળે છે ત્યાં નીલકંઠનુ મંદિર, નીસરણી અને સમુદ્રમાં ‘પાતસેતુ'–– વહાણાને પૂલ બધાવ્યાં. કીકરાજને પત્નિ રહેવીથી બે પુત્ર નામે ગોપીધર-ગોપીનાથ અને મુકુન્દ થયા, ગોપિનાથને એ સ્ત્રી નામે નાગલા અને ગૌરી હતી. તે વિદ્વાન, વાગ્ની અને