________________
સુરતનો જેનો ઇતિહાસ.
- શ્રી આદેસર સાહિબા, ગુ. ચિત્તમાં ધરજો ચૂંપ થારો. - ઉદયરતન ઈમ ઉચરે ગુ. માને દરસણ દેજે રેજ, થાર. ૫ નવમી હાલમાં જણાવે છે કે –
સુરતિ બિંદર સહિરને વાસી, પારેખ પ્રેમજી પોતે, સંઘ લેઈ શત્રુંજયે આયે, જય પાયો ગિરિ જે તે રે. ભણસાલી કપૂરે ભલી પરે, સંઘની સાંનિધ કીધી, કાઠી લેકને લાગો કરડે, સખર શ્યાબાસી લીધી રે. સંવત સતર સીતેર વર્ષે, વદિ સાતમ ગુરૂવારે, ઉદય વદે આદિપતિ ભેટયો, સંધ ચતુર્વિધ સાથે રે. .
કલશ શ્રી હીરરત્ન સુરીદ વંશે, જ્ઞાનરત્ન ગણિ ગુણની, તિણે સાત ઠાણે સંધ સાથે, ભેટીઓ ત્રિભુવનતીલે, જે જિન આરાધે મન સાધે, સાધે તે સુખસંપદા, ઉદયરત્ન ભાખે અનેક ભવની, તેહ હાલે આપદા.
૧૦૨. ઉક્ત ભણશાલી કપૂરચંદ એ અમદાવાદના જૈન ઓસવાળ શ્રીમંત હતા. એલેકામાં કહ્યા પ્રમાણે ભણશાલી કપુરચંદ સુજાણ, પાતશાહી દીવાન છે બહુમાન, ખેજ હઝીરનો સાચો વજીર, સુર પુરો ને વિરોધી વિર. ૧૪ ભણશાલી કેરે સબલે છે કે, આણું ન લેપે રાય ને કે. ૪૦ જે કોઈ એહથી ચાલે અપૂછે તેને જાણે જગદીશ ઠે, જે કઈ આવી શીશ નમાવે, તે ભણશાલીને ઈનામ પાવે. ૪૧ તે ભાવસિંગને કહે છે