________________
૪
સુરતને જૈન તિહાસ.
ગઈ, સંધવી પ્રેમજી અને કપુર ભણશાલીએ નક્કી કર્યુ કે સવારે કુચ કરી જવુ અને એટલુ બધું દાણુ દેવું નહિ. જે શુદ-૮ દિને નગારાં દર્દી કપુરચંદે સધ લઇ પ્રયાણ કરવા માંડયુ. ભાટ વાણીઆ પુનઃ ભાંજગડ કરવા લાગ્યા કે ‘માળ પહેર્યા વગર કુચ કરવી યાગ્ય નથી, એક દિવસ રહી. જાએ, બધાં સારાં વાનાં થશે. ભણશાલીએ જણાવ્યું કે ‘અમે તા વાણીઆ, માન્યા તે। દેવ નહીતર પાણી. યાત્રા થતી નથી, સોંધ લેાક આકળા થાય છે માટે અહી અમારે રહેવું નથી એમ પૃથ્વીરાજને કહી દેવું.' ત્રીજે નગારે સંધ ચાલવા માંડયા, રાજાના કાઠી અને કાળી તથા રજપૂતા સામા થઇ લૂંટવા લાગ્યા એટલે આરની બંદૂકા છૂટી. તે ભાગ્યા. કાઠીએ તરવાર કાઢી દોડયા તે લલિતાસર પાસે મામલેા જામ્યા. ત્રીજે નગારે અસવારીથી સંધ ગામની વચમાં થઇને ચાલ્યા. બા, તીર વછૂટ્ટયાં, અસવારા પર બરછી ફેંકાણી, કાળીઓ પડવા લાગ્યા. કાયર ભાગ્યા, શરા રણમાં લવા લાગ્યા. પહેલાં સીપાઇઓની લડાઈમાં પૃથ્વીરાજના ભાઈ પડયા. વાણીઆ ફૂટાણા અને વીશથી અધિક મરાયા.
૯૧. હાહાકાર થયા, સધવી પ્રેમજીતે ‘યાત્રા કરતાં અનથ થયા' એમ કહી અપજશ દેવામાં આવ્યો. એટલે હીરશા ઝવેરીએ અવસર જોઈ આદીશ્વરની આણુ આપી સીપાઇને ગે.ળી મારતા વાર્યાં. સથે તળેટીએ આવી મુકામ કર્યો. સવારે હીરશાને લેઈ ખતે દાણુ ચૂકાવવા આવ્યા. ભાંજગડમાં આખા દિવસ ગયા. ખીજે દિવસે માંગેલાં નાણાં પૃથ્વીરાજને દીધાં. ડુંગરની યાત્રા છુટી થઇ. દશમનુ મુ સારૂ આવતાં સંધવીએ ઇંદ્રમાલ પહેરી રાયણુ વૃક્ષની પ્રદક્ષિણા સંધવી અને સંધવણૅ કરી; સંધવીતિલક થયું